Pro-active Disclosure of RTI Act-2005 under sec-4(1)(b)

Sr.No. વિગત વિગત
1 સતામંડળનું વ્યવસ્થાતંત્ર, કાર્યો
અને ફરજોની વિગતો
THE GUJARAT PUBLIC UNIVERSITIES ACT 2023,
THE GUJARAT PUBLIC UNIVERSITIES UNIFORM STATUTES 2024 તથા U.G.C. ના રેગ્યુલેશન મુજબ
(બિડાણ-A-I)
(બિડાણ-A-II)
(બિડાણ-A-III)
વિસ્તૃત માહિતી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
https://baou.edu.in
2 અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો THE GUJARAT PUBLIC UNIVERSITIES ACT 2023,
THE GUJARAT PUBLIC UNIVERSITIES UNIFORM STATUTES 2024 તથા વહિવટી / સરકારશ્રીના હુકમો મુજબ
3 દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતીો THE GUJARAT PUBLIC UNIVERSITIES ACT 2023,
THE GUJARAT PUBLIC UNIVERSITIES UNIFORM STATUTES 2024 તથા વહિવટી /સરકારશ્રીના હુકમો મુજબ
4 કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો THE GUJARAT PUBLIC UNIVERSITIES ACT 2023,
THE GUJARAT PUBLIC UNIVERSITIES UNIFORM STATUTES 2024 તથા વહિવટી / સરકારશ્રીના હુકમો મુજબ
5 કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના
અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમસંગ્રહો અને રેકર્ડસ
THE GUJARAT PUBLIC UNIVERSITIES ACT 2023, THE GUJARAT PUBLIC UNIVERSITIES UNIFORM STATUTES 2024 તથા વહિવટી / સરકારશ્રીના હુકમો મુજબ
6 પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક "નીચે મુજબના દસ્તાવેજો યુનિવર્સીટી દ્વારા નિભાવવામાં આવે છે.
૧) ધ ગુજરાત પબ્લિક યુનિવર્સીટીસ એક્ટ-૨૦૨૩,
૨) ધ ગુજરાત પબ્લિક યુનિવર્સીટીસ યુનિફોર્મ સ્ટેટ્યુટસ-૨૦૨૪,
૩) ઓર્ડીનન્સ, ૪) વાર્ષિક અહેવાલો, ૫) બજેટ,
૬) જુદી જુદી બેઠકોની મીટીંગ અંગેના એજન્ડા અને મીનીટસ, ૭) યુનિવર્સીટી રેકર્ડ "
7 તેની નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણના સંબંધમાં જાહેર જનતાના
સભ્યો સાથે વિચાર વિનીમય માટે અથવા તેમના દ્વારા રજુઆત માટેની વિદ્યમાન કોઇ વ્યવસ્થાની વિગતો
THE GUJARAT PUBLIC UNIVERSITIES ACT 2023,
THE GUJARAT PUBLIC UNIVERSITIES UNIFORM STATUTES 2024 તથા વહિવટી / સરકારશ્રીના હુકમો મુજબ
8 તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતું માટે બે અથવા તેથી વધુ વ્યકિતઓના બનેલા બોર્ડ,
કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોનું પત્રક અને તે બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ
અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ?
અથવા તેની બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ?
તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતું માટે બે અથવા તેથી વધુ વ્યકિતઓના બનેલા બોર્ડ,
કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોનું નિયમોનુસાર ગઠન થયેલ છે.
તેનું પત્રક આ સાથે સામેલ છે.
(બિડાણ-B)
(બિડાણ-C)
(બિડાણ-D)
(બિડાણ-E)
(બિડાણ-F)
(બિડાણ-G)
9 તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તીકા આ સાથે સામેલ બિડાણ મુજબ
(બિડાણ-H)
(બિડાણ-I)
(બિડાણ-J)
(બિડાણ-K)
10 તેના નિયમોમાં જોગવાઇ કર્યા પ્રમાણે વળતરની પધ્ધતિ સહિત તેના
દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતાં માસિક મહેનતાણાં
આ સાથે સામેલ બિડાણ મુજબ
(બિડાણ-L)
(બિડાણ-M)
(બિડાણ-N)
(બિડાણ-O)
11 તમામ યોજનાઓની વિગતો, સુચિત ખર્ચાઓ અને ચુકવેલ નાણાં
પરના અહેવાલોની વિગતો દર્શાવતી, તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર
(બિડાણ-P)
12 ફાળવેલ રકમો સહિત સબસીડી કાર્યક્રમોની અમલ બજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો (બિડાણ-Q)
(બિડાણ-R)
13 તેના દ્વારા અપાયેલી છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો ઉપરોકત અનુ.નં. ૩ મુજબ
14 ઇલેકટ્રોનીક સ્વરૂપમાં તેને ઉપલબધ્ધ અથવા તેની પાસેની માહિતીને લગતી વિગતો. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.https://baou.edu.in
15 જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય, તો તેવા
ગ્રંથાલય અથવા તેના વાચનકક્ષના કામકાજના કલાકો સહિતની માહિતી
મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો
લાયબ્રેરી
(બિડાણ-S)
16 જાહેર માહિતી અધિકારીઓના નામ, હોદ્દાઓ અને અન્ય વિગતો અત્રેની યુનિવર્સિટીના જાહેર માહિતી અધિકારીઓની યાદી
આ સાથે સામેલ છે
(બિડાણ-T)
17 સૂચવી શકાય તેવી અન્ય કોઇ માહિતી અને ત્યારબાદ દર વર્ષે આ પ્રકાશનમાં સુધારો કરાશે સૂચવી શકાય તેવી અન્ય કોઇ માહિતી અને ત્યારબાદ દર વર્ષે આ પ્રકાશનમાં સમયાંતરે સુધારો કરવામાં આવશે
18 અન્ય 1. પરીક્ષા
2. પ્રવેશ
3. SC-ST
4. LSC-RC
5. સ્ટુડન્ટ ડેવલપમેન્ટ વિભાગ
6. સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ
7. Acededmic Department
8.1 Material Department final
8.2 material production and distribution
9. Sports and Physical Education
10. Extension Department
11. hello baou community radio
12. CEMP

Announcements

Important Dates