અગત્યની સૂચના :
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા.23-11-2026 ના રોજ
5:00 વાગ્યા સુધીની જ રહેશે. પરંતુ હાર્ડકોપી અરજી
યુનિવર્સિટી ખાતે પોસ્ટ /કુરિયર મારફતે જમા કરવાની
અંતિમ તા.23-11-2026 ના 5:00 વાગ્યા સુધી ના બદલે
તા.27-11-2026 ના રોજ 5:00 વાગ્યા સુધી રહેશે.
જાહેરાતની અન્ય તમામ વિગતો યથાવત રહેશે.
જેની સર્વે એ નોંધ લેવી.