Admission Term July-2025
અગત્યની સૂચના
- DEB ID / GCAS REGISTRTION માટે અગત્યની સૂચના (ONLY FOR UG/PG)
જો તમે તમારી DEB ID લિંક કરી નથી અને/અથવા GCAS નોંધણી વિગતો BAOU સમર્થ પ્રવેશ અરજી ફોર્મમાં ભરેલી નથી. જો આ પ્રક્રિયા પૂર્ણ ન કરવામાં આવે તો, ફી ભરેલી હોવા છતાં તમારો પ્રવેશ રદ ગણાશે.
તમારા પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે અને કોઈપણ અગવડતા ટાળવા માટે કૃપા કરીને તાત્કાલિક નીચેના પગલાં પૂર્ણ કરો:
સમર્થ પોર્ટલમાં આપના યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરો અને ઉપરના મેનુમાંથી "Link DEB ID” પર ક્લિક કરો। https://baouadm.samarth.edu.in/index.php/site/index
- તમારી DEB ID દાખલ કરો અને Submitકરો।
- ત્યારબાદ Dashboard પર જાઓ, "Print Form” પર ક્લિક કરીને ફરીથી ફોર્મ ડાઉનલોડ કરો અને તેનેadmission.info@baou.edu.inપર મોકલો।
- જો તમે GCAS પોર્ટલ પર રજીસ્ટર નથી (https://gcasstudent.gujgov.edu.in/Applicants/Login.aspx) થયા અથવા તમારા ફોર્મમાં GCAS Registration ID દાખલ કરવાનું ભૂલી ગયા છો, તો જ GCAS રજીસ્ટ્રેશન ફોર્મ અને ફી રસીદadmission.info@baou.edu.in પર મોકલો; અન્યથા તેને મોકલવાની જરૂર નથી।
- ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા (UG & PG) પ્રવેશ મેળવવા ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ (Gujarat Common Admission Service-GCAS ) પોર્ટલ લોન્ચ કરેલ છે. જે અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માંગતા પ્રવેશાર્થીઓએ સ્નાતક, અનુસ્નાતક કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા GCAS પોર્ટલ દ્વારા કરવાની રહેશે. GCAS પોર્ટલમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ BAOUની વેબસાઈટ પર આપેલ Admission લીંક પર લોગ ઇન કરી આગળની ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની રહેશે.
- સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોેે માટે GCAS મારફત પ્રવેશ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ છે જેની સૌ પ્રવેશાર્થીઓએ નોંધ લેવી.
- UG/PG અભ્યાસક્રમોમાં BAOU પોર્ટલ પર કોર્સ ફી તથા અન્ય વિગત ભર્યા બાદ જ એડમીશન ફોર્મ સંપૂર્ણ ભરેલ ગણાશે.
- ABC ID : UGCના પત્ર ક્રમાંક D.O. No. F. 1-50/2021 (ABC/NAD) 21st February, 2023 થી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC ID) એડમીશન ફોર્મ ભરતી વખતે ફરજિયાત કરવામાં આવેલ છે. જો આપની પાસે ABC ID ના હોય તો નીચે આપેલ લીંક પરથી ABC ID જનરેટ કરી શકશો. ABC ID જનરેટ કરવા માટે આપનું આધાર કાર્ડ આપના મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. ABC ID જનરેટ થયા બાદ જ ઈ-પીન મેળવવો.
- આપ જે સેન્ટર પસંદ કરશો તે સેન્ટરમાં નિયત સંખ્યા ન થાય તો આપને તેની નજીકનું અન્ય સેન્ટર રીપોર્ટીંગ સેન્ટર તરીકે ફાળવવામાં આવશે. સ્વાધ્યાય કાર્ય, પુસ્તકો તથા અન્ય કામગીરી માટે આપે રીપોર્ટીંગ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે.
-
જુલાઈ-૨૦૨૫ સત્રના સર્ટિફિકેટ, ડિપ્લોમા, સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) અભ્યાસક્રમોના પ્રવેશ માટે સમર્થ પોર્ટલ પર ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, ભરેલ ફોર્મ તથા ડોક્યુમેન્ટ લાગુ પડતા રીજનલ સેન્ટર દ્વારા વેરીફાય થયા
બાદ પ્રવેશ પાત્રતા ધરાવનાર પ્રવેશાર્થીને, સમર્થ પોર્ટલ પર રજીસ્ટર કરેલ ઈ-મેલ ID પર ફી ભરવા માટેનો ઈ-મેલ પ્રાપ્ત થયા બાદ સમર્થ પોર્ટલ પર લોગ ઈન કરીને અભ્યાસક્રમની ફી ભરવાની રહેશે. - યુનિવર્સિટી દ્વારા બંધ કરવામાં આવેલ અભ્યાસકેન્દ્રોની યાદી
- UG & PG Eligibility/Fees Stucture
- GCAS Help Center
- GCAS Registration Fees 300/-
- GCAS ના પોર્ટલમાં સહાયતા માટે સંપર્ક કરવો
- Email-id:- support-gcas@gujgov.edu.in
- Technical Support:- 07923277360
Under Graduate(UG) & Post Graduate(PG) Program
Certificate/Diploma Courses(Certificate & Diploma Admission Term : July-2025)
Anti-Ragging
ટ્રાન્સજેન્ડર માટેનું પ્રવેશ ફોર્મ
Swayam Portal પર MOOCs અભ્યાસક્રમ અંતર્ગત સ્નાતક/અનુસ્નાતકના અભ્યાસક્રમ સાથે કરી શકાય તેવા વિવિધ બિનતકનીકી અભ્યાસક્રમોની યાદી
Fee refund policy