Academic Bank of Credits (ABC)
UGC ના પત્ર ક્રમાંક D.O. No. F. 1-50/2021 (ABC/NAD) તારીખ21st February, 2023 મુજબ Admission Form ભરતી વખતે / Result Digilocker Upload કરવાAcademic Bank of Credit (ABC ID) ફરજિયાત કરવામાં આવેલ છે.
જો આપની પાસે ABC ID ન હોય તો નીચે આપેલ લિંક પરથી ABC ID જનરેટ કરી શકશો.
ABC ID જનરેટ કરવા માટે આપનું આધાર કાર્ડ આપના મોબાઇલ નંબર સાથે લિંક થયેલું હોવું જરૂરી છે.
ABC ID જનરેટ થયાના બાદ જ e-PIN મેળવવો.