Dr. Yogendra Parekh

ર્ડા. યોગેન્‍દ્ર પારેખ

Dr. Yogendra Parekh
Associate Professor – Gujarati

School : School of Humanities and Social Science

Qualification : Ph.D.

Phone :

E-mail : yogendra.parekh@baou.edu.in
gandhinesamajo@gmail.com

૫રીક્ષાયુનિવર્સ‍િટી/બોર્ડવર્ષટકાવિષયવિશેષ નોંધ
B.A.ગુજરાત યુનિવર્સ‍િટી૧૯૯૫ ૬૫ગુજરાતી-
M.A.ગુજરાત યુનિવર્સ‍િટી ૧૯૯૭૬૩.૫ગુજરાતીયુનિવર્સ‍િટી પ્રથમ : કુલ છ ચંદ્રક
NETયુ.જી.સી.૧૯૯૭---
Ph.D.ગુજરાત યુનિવર્સ‍િટી૨૦૦૨---
SCOPEકેમ્‍બ્ર‍િજ યુનિવર્સ‍િટી૨૦૧૧B1/2English-
અનુભવની વિગત
  • ર્ડા. બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સ‍િટી, અમદાવાદ ખાતે એસોસીએટ પ્રોફેસર તરીકે તા. ૧૩-૦૫-૨૦૧૩ થી અવિરત આજદિન સુધી.
  • ઓગસ્‍ટ ૨૦૦૨ થી ૧૨-૦૫-૨૦૧૩ સુધી જી. એમ. ડી.સી. આટ્સ એન્‍ડ કોમર્સ કોલેજ- નખત્રાણા (કચ્‍છ) મુકામે પૂર્ણકાલીન વ્‍યાખ્‍યાતા.
  • દેસાઈ સી.એમ. આર્ટસ કોલેજ-વિરમગામ ખાતે ડિસે. ૧૯૯૭ થી જુલાઈ ૨૦૦૨ (પાંચ વર્ષ)સુધી ખંડસમયના અધ્‍યા૫ક તરીકે સેવા આપેલ છે.
  • ડિસેમ્‍બર ૨૦૧૧ થી ૦૫-૦૮-૨૦૦૨ સુધી ગુજરાતી સાહિત્‍ય ૫રિષદમાં પ્રકાશન અધિકારી
  • ર્ડા. બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સ‍િટી, અમદાવાદ દ્વારા પીએચ. ડી. માર્ગદર્શક તરીકે માન્‍યતા મળેલ છે.
  • કચ્‍છ યુનિવર્સ‍િટી એમ. ફિલ ગાઈડ (ત્રણ વર્ષ ) વર્ષ ૨૦૦૯-૨૦૧૦/૨૦૧૦-૨૦૧૧/૨૦૧૨-૨૦૧૩. આઠ વિદ્યાર્થીઓએ એમ.ફીલ ૫દવી મેળવી છે.
  • આર.આર.લાલન કોલેજ તથા કચ્‍છ યુનિવર્સ‍િટી-ભૂજ અનુસ્‍નાતક વિભાગમાં શૈક્ષણિક વર્ષ ૨૦૦૩ થી અનુસ્‍નાતક શિક્ષક તરીકે સેવા.
  • ગુજરાત યુનિવર્સ‍િટી તથા કચ્‍છ યુનિવર્સ‍િટી દ્વારા અનુસ્‍નાતક શિક્ષક તરીકે માન્‍યતા મળેલ છે.
સંશોધન પ્રકાશનની
  • કિશોર જાદવનું કથા સાહિત્‍ય : વર્ષ ૨૦૦૪ – પ્રકાશક-પોતે
    (પીએચ.ડી. મહાનિબંધ) (ગુજરાતી સાહિત્‍ય અકાદમીની આર્થિક સહાયથી)
  • હ્રદયકૃપા : કાવ્‍યસંગ્રહ- પ્રકાશક, પોતે- વર્ષ ૧૯૯૫.
પ્રકાશન વર્ષ પુસ્‍તકનું નામ
વર્ષ-૨૦૦૨ આચાર્ય મહાપ્રજ્ઞ : આત્‍મકથા અને સાહિત્‍ય યાત્ર
વર્ષ-૨૦૦૩પૂર્વ જન્‍મની યાત્ર: લે. મુનિ કિશનલાલ
વર્ષ-૨૦૦૪મહાપ્રજ્ઞ-દર્શન : લે. દયાનન્‍દ ભાર્ગવ
વર્ષ-૨૦૦૪ અજન્‍મા અભિશા૫ (નવલકથા) લે. મુનિ.લોકપ્રકાશ
વર્ષ-૨૦૦૪ સાઘના અને સિદ્ઘ‍િ : લે આચાર્ય મહાપ્રજ્ઞ
વર્ષ-૨૦૦૪ક્રાંતદર્શી આચાર્ય ભિક્ષુ : લે. આચાર્ય મહાપ્રજ્ઞ
વર્ષ -૨૦૦૫મહાપ્રજ્ઞ કથાસાગર : આચાર્ય મહાપ્રજ્ઞ
વર્ષ -૨૦૦૫સફળતાનું સૂત્ર : સવપ્રબન્ધન : મુનિ પ્રશાંતકુમાર
વર્ષ-૨૦૦૫ જૈન યોગ : આચાર્ય મહાપ્રજ્ઞ
વર્ષ -૨૦૦૭ મહાપ્રજ્ઞવાણી : ભાગ-૧
વર્ષ-૨૦૦૭ મહાપ્રજ્ઞવાણી : ભાગ-૨
વર્ષ-૨૦૦૭ મહાપ્રજ્ઞવાણી : ભાગ-૩
વર્ષ-૨૦૦૭મહાપ્રજ્ઞવાણી : ભાગ-૪
વર્ષ-૨૦૦૭મહાપ્રજ્ઞવાણી : ભાગ-૬
વર્ષ-૨૦૦૯ મહાપ્રજ્ઞવાણી : ભાગ-૮
વર્ષ-૨૦૦૪મંત્ર: એક સમાધાન – આચાર્ય મહાપ્રજ્ઞ
સંપાદન
  • ટહુકાની સંગાથે : (ગુણવંત શાહના ઉતમ નિબંધોનો સંચય), વર્ષ-૨૦૧૨
    (પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી)
નિબંધ સંગ્રહ
  • એક માણસને એવી ટેવ : હેલી પબ્લિકેશન- ડિસેમ્બર -૨૦૧૧
    ( ગુજરાતી સાહિત્‍ય ૫રિષદ દ્વારા આ નિબંધ સંગ્રહ પુરસ્‍કૃત થયેલ છે.)
વિવેચન
  • પ્રથમોધ્યાય : (વિવેચન સંગ્રહ) વર્ષ : ૨૦૧૪ ( કુલ ૨૧ પુસ્‍તકો પ્રગટ થયેલ છે.)
  • જૈન ત્રિમાસિક : ‘જૈન ગૌરવ’નું એક વર્ષ સંપાદન કરેલ છે.
  • ‘કચ્છમિત્ર’ દૈનિકમાં સપ્‍ટેમ્‍બર- ૨૦૧૦થી અવિરત સાપ્‍તાહિક કટારલેખન.(સાહિત્ય, શિક્ષણ,વર્તમાન પ્રવાહો વિશે અભ્યાસપૂર્ણ લેખન)
  • ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા શીધ્ર પ્રકાશ્ય ઈતિહાસ ખંડ-૭માં કિશોર જાદવ વિશે પ્રકરણનું લેખન
  • શાશ્વત ગાંધી’ તથા ‘અભિદ્રષ્ટિ’ સામયિકમાં સહસંપાદક
  • ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવસિૅટીનું મુખપત્ર ‘જ્ઞાનગંગા’ના સંપાદક.
સેમિનાર-કાર્યશિબિર-વ્યાખ્યાન
  • ઉમાશંકર વિશેષ– બે-દિવસીય પરિસંવાદ-આંકલાવ કોલેજ તા. ૨૧/૦૭/૨૦૧૧ પ્રયોજક- ગુજરાત સાહિત્ય અકાદમી ‘કેળવણીનો કીમિયો’- નિબંધકાર ઉમાશંકર જોશી વિશે વ્યાખ્યાન.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ – મોડાસા જ્ઞાનસત્ર – વર્ષ -૨૦૧૦
    (વિષય ૨૦૦૮-૨૦૦૯નું વિવેચન સંશોધન –સંપાદન વિશે અભ્યાસ રજૂ કર્યો)
  • ગુજરાતીનો અધ્યાપક સંધ – તલોદ તા.૧૦/૧૧ ફેબ્રુ, ૨૦૦૭, ‘પ્રતિબદ્ધ ’વિશે વકતવ્ય- અભ્યાસલેખ
  • મુંબઈ જૈન યુવક સંધ પર્યુષણ વ્યાખ્યાનમાળા-વ્યાખ્યાન તા. ૧/૯/૨૦૦૮,’મહાત્મા ગાંધી અને પંચમહાવ્રત ’
  • સન્ન‍િધાન-સજ્જતા શિબિર ઓંગષ્ટ ૧૯૯૯ પ્રયોજક – ગુજરાત સાહિત્ય અકાદમી.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ/ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ/વિધાભારતી આયોજિત રાજય સ્તરીય પરિસંવાદ ૧, સપ્ટે.૨૦૧૧.
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય : સંસ્કૃત વિમર્શ પરિસંવાદ – મ.સ. યુનિવસિૅટી, વડોદરા, યુ.જી.સી.ડી.આર.એસ. પ્રોગ્રામ ૧૨-૧૩, ડીસેમ્બર-૨૦૦૯ સહભાગી.
  • સન્ન‍િધાન-કાર્યશિબિર ૧૦-૧૧, ઓંગષ્ટ ૧૯૯૬-મુંબઈ.
  • કાર્યશિબિર –કચ્છ યુનિવસિૅટી-ભૂજ ૧૨-૧૩, ફેબ્રુઆરી ૨૦૦૫.
  • નવોદિત વાર્તા કાર્યશિબિર- રથીપ એપ્રિલ, ૧૯૯૯ ગુજરાત સાહિત્ય અકાદમી.
  • શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ આયોજીત સાહિત્ય સમારોહ, પાવાપુરી (રાજસ્થાન)’રાસા સાહિત્ય’ પર અભ્યાસપત્ર તા. ૨૨ થી ૨૫ માર્ચ-૨૦૧૨.
  • દર્શક શતાબ્દી વ્‍યાખ્‍યાન વર્ષ -૨૦૧૪ ગુજરાતી સાહિત્ય પરિષદ તા. ૨૬/૦૨/૨૦૧૪
  • વિવેચક દર્શક – વ્યાખ્યાન - લોકભારતી સણોસરા તા. ૨૭/૦૭/૨૦૧૪
  • આંતરરાષ્ટ્રીય સેમિનાર ગુજરાત લો સોસાયટી તા. ૦૧/૦૩ થી ૦૩/૦૩/૨૦૧૪ અભ્યાસપત્ર રજૂ
  • રાષ્ટ્રીય સેમિનાર- મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલય તા. ૨૪/૨૫-૦૩-૨૦૧૪ અભ્યાસપત્ર રજૂ
ઓરિએન્‍ટેશન/ રિફેશર કોર્સ વિગત
  • ઓરિએન્‍ટેશન કોર્સ તા. ૦૨/૦૯/૨૦૦૫ થી ૨૯/૦૯/૨૦૦૫
  • રિફેશર કોર્સ ૦૯/૦૯/૨૦૦૮ થી ૨૯/૦૬/૨૦૦૮
  • રિફેશર કોર્સ ૨૧/૦૬/૨૦૧૦ થી ૧૧/૦૭/૨૦૧૦ (એકેડેમિક સ્‍ટાફ કોલેજ-ગુજરાત યુનિવર્સટિી)
શૈક્ષણિક,સામ્પ્રત, વ્યાખ્યાન
  • યુવાદિવસ – સ્વામી વિવેકાનંદ જયંતી – દેસાઈ સી. એમ.કોલેજ – વિરમગામ ખાતે વ્યાખ્યાન, ૧૨/૧/૨૦૧૧.
  • દોલતભાઈ ત્રિવેદી લો કોલેજ – અમદાવાદ.
    તા. ૦૯/૧૨/૨૦૧૦ ‘વર્તમાન વિશ્વમાં મીડિયાની ભૂમિકા’ વ્યાખ્યાન.
  • શ્રી જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ-ભૂજ,
    વ્યાખ્યાન : ‘જાગૃત નાગરિક ધડતરમાં કોલેજની ભૂમિકા’ તા.૧૦/૦૭/૨૦૦૮.
  • 'વિશ્વ અહિંસા દિન’ ભારત જૈન મહામંડળ –અમદાવાદ વ્યાખ્યાન તા . ૨ ઓક્ટોબર ૨૦૦૭
  • એકેડમિક સ્ટાફ કોલેજ –સૌરાષ્ટ્ર યુનિવસિૅટી, -રાજકોટ વ્યાખ્યાન-૨૯/૧૦/૨૦૧૨
  • એકેડમિક સ્ટાફ કોલેજ – ગુજરાત યુનિવસિૅટી-અમદાવાદ. વ્યાખ્યાન- ૨૧-૧૧ તથા ૨૨-૧૧-૨૦૧૩
  • જૈન ૫ર્યુષણ વ્‍યાખ્‍યાન, અમદાવાદ તા. ૦૯/૦૯/૨૦૧૩.
  • ગુજરાત યુનિવર્સ‍િર્ટી એકેડેમિક સ્‍ટાફ કોલેજ અમદાવાદ ૨૧-૧૧-૨૦૧૩ તથા ૨૨-૧૧-૨૦૧૩ વ્‍યાખ્‍યાન
  • સરકારી વિનયન અને વાણિજય કોલેજ, મેઘરજ સપ્‍તધારા વ્‍યાખ્‍યાન તા. ૨૬/૦૮/૨૦૧૪
  • સ્વરચિત ટૂંકીવાર્તા - માસ્તર (ગતિશીલ શિક્ષણ – માર્ચ ૧૯૮૯ )
શાશ્વત ગાંધીકથા (ત્રિ-દિવસીય)
  • પ્રથમ ગાંધીકથા-શ્રી મુંબઈ જૈન યુવકસંઘ દ્વારા આયોજન– સ્‍થળ પ્રેમપુરી આશ્રમ- મુંબઈ તા. ૦૨-૦૩-૦૪ ઓકટોમ્‍બર – ૨૦૧૨
  • દ્વિતીય ગાંધીકથા – માટુંગા ગુજરાતી સમાજ - મુંબઈ : તા. ૩૦ જાન્‍યુ. થી ૦૨ ફેબ્રુઆરી ૨૦૧૩
  • તૃતીય ગાંધીકથા- આટ્સ એન્‍ડ કોમર્સ કોલેજ મહેમદાવાદ- ૧૧-૧૨-૧૩ ફેબ્રુઆરી ૨૦૧૩
આકાશવાણી-દૂરદર્શન રજૂઆત
  • દૂરદર્શન કેન્દ્ર-અમદાવાદ યુવા કવિ સંમેલન તા.-૧૮/૦૩/૧૯૯૭
  • આકાશવાણી ભૂજ –વાર્તાલાપ તા.-૩૦/૦૯/૨૦૦૯ તથા તા.-૧૧/૦૪/૨૦૧૨

School Staff

Associate Professor – GujaratiRead Profile
Associate Professor – Library and Information ScienceRead Profile
Assistant Professor – Journalism and Mass CommunicationRead Profile
Assistant Professor – EconomicsRead Profile
Assistant Professor – GujaratiRead Profile
Assistant Professor – SociologyRead Profile
Assistant Professor – HistoryRead Profile
Assistant Professor – HindiRead Profile
Assistant Professor – Political ScienceRead Profile
Assistant Professor – Performing ArtsRead Profile
Assistant Professor – Library and Information ScienceRead Profile
Data Entry Operator, PA to Director SHSSRead Profile

Important Dates

Quick Links