B.Ed. Admission

Spl.B.ed. Admission-2023 Call Letter baou_new

B.ed. Admission-2023 Call Letter baou_new

બી.એડ્.-૨૦૨૨ અંતર્ગત બાકી રહેલ seat (ST અને SEBC કેટેગરી) માટે મેરીટમાં આવતા ઉમેદવારો માટેની પ્રવેશ કાર્યવાહી તથા સ્પે.બી.એડ્.-૨૦૨૨ માટેની પ્રવેશ કાર્યવાહી તા.૧૦/૦૨/૨૦૨૩ના રોજ યોજવામાં આવશે.baou_new

B.Ed counselling 2023 Instructionsbaou_new

Spl.B.ed. Entrance exam Hall ticket -2023 baou_new

સ્પે. બી.એડ્.-2022 અંતર્ગત પ્રમાણપત્રો/ડોક્યુમેન્ટ ખૂટતા હોય તેવા ઉમેદવારોની યાદી baou_new

  • સ્પે.બી.એડ્.-2022 અંતર્ગત લાયકાત મુજબના પ્રમાણપત્રો પ્રવેશફોર્મ સાથે જોડેલ નથી તેવા ઉમેદવારોના પ્રવેશફોર્મ ક્વેરીમાં મૂકવામાં આવેલ છે. યાદીમાં જણાવ્યા મુજબની ક્વેરીને દિન-2 (તા.16/12/2022 સુધી)માં પૂર્તતા કરવાની રહેશે, અન્યથા પ્રવેશપરીક્ષા પૂર્ણ કરી મેરીટમાં આવ્યા બાદ પણ તે ઉમેદવારનો સ્પે.બી.એડ્. પ્રવેશ માટેનો હકદાવો રહેશે નહિ.
  • ખૂટતા પ્રમાણપત્રો/ડોક્યુમેન્ટ એપ્લીકેશન નંબર/ફોર્મ નંબર/USER ID સાથે edu@baou.edu.in પર દિન-2 (તા.16/12/2022 સુધી)માં મોકલી આપવાના રહેશે.
  • List Download

સ્પે.બી.એડ્.-૨૦૨૨ પ્રવેશપાત્રતા ધરાવતા ન હોય તેવા ઉમેદવારોની યાદી baou_new

Download Entrance Exam Admit Card

B.Ed. Admission-2022

  • બી.એડ્.-2022 અંતર્ગત પ્રમાણપત્રો/ડોક્યુમેન્ટ ખૂટતા હોય તેવા ઉમેદવારોની યાદી baou_new
    1. Candidate List
    2. બી.એડ્.-2022 અંતર્ગત લાયકાત મુજબના પ્રમાણપત્રો પ્રવેશફોર્મ સાથે જોડેલ નથી તેવા ઉમેદવારોના પ્રવેશફોર્મ ક્વેરીમાં મૂકવામાં આવેલ છે. યાદીમાં જણાવ્યા મુજબની ક્વેરીને દિન-2 (તા.19/11/2022 સુધી)માં પૂર્તતા કરવાની રહેશે, અન્યથા પ્રવેશપરીક્ષા પૂર્ણ કરી મેરીટમાં આવ્યા બાદ પણ તે ઉમેદવારનો બી.એડ્. પ્રવેશ માટેનો હકદાવો રહેશે નહિ.
    3. ખૂટતા પ્રમાણપત્રો/ડોક્યુમેન્ટ એપ્લીકેશન નંબર/ફોર્મ નંબર/USER ID સાથે edu@baou.edu.in પર દિન-2 (તા.19/11/2022 સુધી)માં મોકલી દેવાના રહેશે.
  • બી.એડ્.-૨૦૨૨ પ્રવેશપાત્રતા ધરાવતા ન હોય તેવા ઉમેદવારોની યાદીbaou_new
    1. B.Ed-2022 candidates not eligible List
  • Advertisement
  • Prospectus
  • બાંહેધરીફોર્મ
  • રોજગાર પ્રમાણપત્ર ફોર્મ
  • અનુભવ પ્રમાણપત્ર ફોર્મ
  • B.Ed. Admission Closedbaou_new

સૂચના:

  • માહિતી માર્ગદર્શન પુસ્તિકા ફક્ત માર્ગદર્શન માટે છે, પ્રવેશ અને અન્ય લાયકાતો માટે NCTE અને સરકારશ્રીના વખતોવખતના નિયમોને ધ્યાનમાં લેવામાં આવશે.
  • બી.એડ્. અભ્યાસક્રમ માટેના ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૦/૧૦/૨૦૨૨ હતી જે ૨૧/૧૦/૨૦૨૨ કરવામાં આવેલ છે તથા હાર્ડ કોપીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ તા.૦૨/૧૧/૨૦૨૨ સુધીમાં જમા કરાવવાનું રહેશે.
  • નીચે મુજબના ફોરમેટ પ્રિન્ટ કરીને તેમાં આપનો એપ્લીકેશન નંબર/યુઝર ID લખીને ફોર્મમાં દર્શાવ્યા મુજબ સહી/સિક્કા કરાવી ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવાના રહેશે તથા હાર્ડ કોપીમાં પણ ફરજિયાત મોકલવાના રહેશે.

Spl.B.Ed. Admission-2022

Quick Links

Announcements

Important Dates