MASTER OF ARTS HISTORY (MAHIS)

MASTER OF ARTS HISTORY

M.A. ઈતિહાસ અભ્યાસક્રમમાં પ્રવેશની યોગ્યતા માટે UGC માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતકની પદવી.

Sr. No. Name of the Subject Course Code Semester Credit SLM Syllabus
1. ઐતિહાસિક સંશોધન પદ્ધતિઓ MAHIS-101Sem-1 4 View View
2. આઝાદીની ચળવળનો ઈતિહાસ (ઈ. સ.૧૮૫૭ થી ૧૯૪૭) MAHIS-102 Sem-14 ViewView
3. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ MAHIS-103 Sem-14 ViewView
4. પ્રાચીનથી અર્વાચીન ભારતીય વહીવટી વ્યવસ્થા MAHIS-104 Sem-14 ViewView
5. ભારતીય ઈતિહાસમાં નારી (ઈ. સ.1800 t0 1950) MAHIS-201 Sem-24 ViewView
6. યુગ યુગીન ભારતનો સાંસ્કૃતિક વારસો MAHIS-202 Sem-24 View View
7. ભારતીય દફતરવિદ્યા અને સંગ્રહાલય વિદ્યા MAHIS-203 Sem-24 View View
8. ગુજરાતમાં સામાજીક પરીવર્તન - ૧૯ સદીના સંદર્ભમાં MAHIS-204 Sem-24 View View
9. ભારતીય અને પાશ્ચ્યાત પરંપરામાં ઈતિહાસ લેખન MAHIS-205 Sem-24 View View
10. ભારતનો આર્થિક ઈતિહાસ (ઈ. સ .૧૮૫૦ થી ૧૯૪૭) MAHIS-301 Sem-34 View View
11. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં સાયન્સ અને ટેક્નોલોજી MAHIS-302 Sem-34 View View
12.ભારતનો બંધારણીય ઈતિહાસ (ઈ. સ. ૧૭૭૩ થી ૧૯૫૦) MAHIS-303Sem-34ViewView
13.ઈતિહાસમાં પ્રવાસન વિનિયોગ અને ગુજરાત MAHIS-304Sem-34ViewView
14. રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાત (ઈ. સ. ૧૮૫૭ થી ૧૯૪૭) MAHIS-401 Sem-44 View View
15.સમકાલીન ભારતMAHIS-402Sem-44ViewView
16.પર્યાવરણીય ઈતિહાસ MAHIS-403Sem-44ViewView
17.ગ્રંથ સમીક્ષા અને સંશોધન પત્ર MAHIS-404Sem-44ViewView
  • 40%
  • સતત મૂલ્યાંકન :- ઈતિહાસ પાઠ્યક્રમ દીઠ નિયત સ્વાધ્યાય કાર્યો દ્વારા સતત મૂલ્યાંકન થાય છે.
    જેનો ભારાંક 30% છે.
    સત્રાંત મૂલ્યાંકન (પરિક્ષા) :- સત્રને અંતે લેવાતી સત્રાંત પરીક્ષા દ્વારા મૂલ્યાંકન થાય છે.
    જેના 70% ગુણ ભારાંક હોય છે.

બે સેમેસ્ટર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓ "પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન હિસ્ટરી" ના પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે, શરત એ છે કે વિદ્યાર્થીઓએ બધા માપદંડો પાસ કર્યા હોય.

Course Fee

(per semester)
Male & Female
Rs.2500/-
Code: MAHIS
Credit: 64
Min-Duration
2 (Year)
Max-Duration
4 (Year)