વિદ્યાર્થીઓના ધ્યાનાર્થે જણાવવાનું કે નીચે આપેલ યાદીમાં 2017 – 2025 સુધીના જે વિદ્યાર્થીઓના નામ સમાવાયેલ છે, તેઓએ તેમના ડીગ્રી સર્ટી ફી ભરીને લેવાના બાકી છે જેથી પોતાની ફી નીચે આપેલ લિંક દ્વારા ઓનલાઈન અથવા યુનિવર્સિટી કાર્યાલયમાં રૂબરૂ ભરવાની રહેશે..
મુખ્ય બાબતો: - સર્વ વિદ્યાર્થીઓ (શૈક્ષણિક વર્ષ): 2017–2025
- ફી ભરવાની રીત: ઓનલાઇન લિંક અથવા યુનિવર્સિટી કાર્યાલયમાં રૂબરૂ
ડિગ્રી મેળવવાની તારીખ: 17/11/2025 to 21/11/2025
અંતિમ દિવસ: 21/11/2025
ફી ભર્યા પછી વિદ્યાર્થીઓએ ઉપરોક્ત તારીખોમાં યુનિવર્સિટી કાર્યાલયના નિયમિત કાર્ય સમય દરમિયાન રૂબરુ ઉપસ્થિત રહી પોતાની ડિગ્રી સર્ટિફિકેટ લેવી રહેશે.
મહત્વપૂર્ણ: જો કોઈ વિદ્યાર્થી તા. 21/11/2025 સુધી ડિગ્રી સર્ટિફિકેટ ઉપલબ્ધ ન લઈ શકે તો ફી ભરેલા વિદ્યાર્થીઓનાં સર્ટિફિકેટ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.
યુનિવર્સિટી કાર્યાલય સમય
સમય :- 10:30am to 06:10pm
કૃપા કરીને સમય મર્યાદાનું પાલન કરશો.