Sr.No. | Core | Subject Code | Title of the Paper | Credit | SLM | Syllabus |
semester 1 |
1. | Core-1 | DITA 101 | નાટકનું સ્વરૂપ અને નાટ્યકૃતિનું વિશ્લેષણ | 4 | View | View |
2. | Core-2 | DITA 102 | અભિનયના મૂળભૂત સિદ્ધાંતો અને નાટ્ય નિર્માણના વિવિધ ઘટકો- પ્રાથમિક | 4 | View | View |
3. | Core-3 | DITA 103 | પ્રાયોગિક | 8 | View | View |
semester 2 |
4. | Core-4 | DITA 104 | ભારતીય રંગભૂમિનો ઈતિહાસ, નાટકનું સ્વરૂપ અને નાટ્યકૃતિનું વિશ્લેષણ | 4 | View | - |
5. | Core-5 | DITA 105 | અભિનય તકનીક અને નાટ્ય નિર્માણના વિવિધ ઘટકો | 4 | View | - |
6. | Core-6 | DITA 106 | પ્રેક્ટીકલ – અભિનય | 8 | - | - |
7. | Core-7 | DITA 107 | પ્રેક્ટીકલ - પ્લે પ્રોડક્શન, સ્ટેજ ક્રાફ્ટ અને દિગ્દર્શન | 6 | - | - |
‘Certificate in Theatre Arts’ will be awarded after successful completion of first semester.
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે.
(૧) સતત મૂલ્યાંકન : (ભારાંક ૩૦%)
- દરેક પાઠયક્રમ સાથે નિયત થયેલ બધા જ સ્વાઘ્યાયક્રાર્યો નિયત સમયમર્યાદામાં અને સત્રાંત ૫રીક્ષા ૫હેલાં રજૂ કરવા ફરજિયાત છે.
(ર) સત્રાંત ૫રીક્ષા: (૮ ક્રેડિટ : ૭૦ ગુણ, ૪ ક્રેડિટ : ૩૫-ગુણ) (ભારાંક ૭૦%)
- વિદ્યાર્થી એક વર્ષના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
- જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી ચાર વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
- ચાર વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
નોધ: પ્રાયોગિક પરીક્ષા BAOU, અમદાવાદમાં લેવામાં આવશે.
40%
Name:Digish H. Vyas
Designation:Assistant Professor
Contact Number: 9824243070
Timing: