Sr.No. | Name of the subject | Subject Code | Semester | Credit | SLM | Syllabus |
1. | માનવ અઘિકારો અને ફરજોનો પરિચય | DHRD-01 | Sem-1 | 5 | View | View |
2. | માનવ અઘિકારો અને આંતરરાષ્ટ્રીય ધોરણો | DHRD-02 | Sem-1 | 5 | View | View |
3. | માનવ અઘિકારો અને ભારતીય બંધારણ | DHRD-03 | Sem-1 | 5 | View | View |
4. | માનવ અઘિકારો અને વંચિત જૂથ | DHRD-04 | Sem-1 | 5 | View | View |
5. | મહિલાઓના માનવ અઘિકારો | DHRD-05 | Sem-2 | 5 | View | View |
6. | બાળકોના માનવ અઘિકારો | DHRD-06 | Sem-2 | 5 | View | View |
7. | માનવ અઘિકારો: અમલીકરણ અને નિવારણપ્રક્રિયા | DHRD-07 | Sem-2 | 5 | View | View |
8. | પર્યાવરણ અને માનવ અઘિકારો | DHRD-08 | Sem-2 | 5 | View | View |
- દરેક પેપરના 100 ગુણ રહેશે. કુલ 800 ગુણનો કોર્સ થશે, જેમાં સતત મૂલ્યાંકન અને સત્રાંત પરીક્ષા દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે.
- કોર્સની કુલ ક્રેડિટ: એક સેમેસ્ટરની ક્રેડિટ 20 અને બન્ને સેમેસ્ટરની ક્રેડિટ કુલ 40 રહેશે.
- સ્વાધ્યાય: દરેક પેપર દીઠ 1 સ્વાધ્યાયકાર્ય તૈયાર કરવાનું રહેશે
- સ્વાધ્યાયકાર્ય-ભારાંક ૩૦ ગુણ (૩૦ %)
- સત્રાંત પરીક્ષા ભારાંક 70 ગુણ (70 %)
અભ્યાસક્રમનો સમયગાળો: લઘુત્તમ 01 વર્ષ, મહત્તમ 04 વર્ષ
- અભ્યાસક્રમસમિતિમાં નક્કી થયા મુજબ આ અભ્યાસક્રમના માત્ર સેમેસ્ટર 01 નિયત સમયગાળામાં ઉત્તીર્ણ કરનારને પ્રમાણપત્ર અભ્યાસક્રમ પૂર્ણ કર્યાના દરજ્જા માટે યોગ્ય ગણવામાં આવશે. જે માટે નિયમ અનુસાર વિદ્યાર્થીએ અરજી કરવાની રહેશે.
- અભ્યાસક્રમસમિતિમાં નક્કી થયા મુજબ આ અભ્યાસક્રમના બંને સેમેસ્ટર ઉત્તીર્ણ કરનારને ડીપ્લોમાં પ્રમાણપત્ર મળવાપાત્ર થશે.