Exam

Exam : July-2025
મહત્વની સુચના :
જુલાઈ-2025 સત્રાંત પરીક્ષા હાલ ચાલી રહેલ છે જે અંતર્ગત ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ તેમજ હવામાન વિભાગની સૂચના ને ધ્યાને લઈ વિધાર્થીઓના હિતમાં તારીખ : 08/09/2025 ને સોમવારના રોજ લેવાનાર સત્રાંત પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ છે. મોકૂફ રાખેલ સત્રાંત પરીક્ષા સમય પત્રક મુજબ તારીખ : 25/09/2025ના રોજ યોજવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે 08-09-2025 (સોમવાર) ના રોજ તમામ કોર્સની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે છે.
તમામ અભ્યાસ કેન્દ્રો, પરીક્ષા કેન્દ્રો અને પ્રાદેશિક કેન્દ્રોને વિનંતી છે કે આ ફેરફારની નોંધ લઈને સંબંધિત વિદ્યાર્થીઓને તરત જાણ કરશો.
    Detail Downloads
    B.A and B.Com Download
    B.A (HONS) Download
    UG/PG Semester (New Courses) Download
    (Certificate/Diploma/Degree/Master Degree Old Course) Download
    Vocational Course Download
    Classification Of Malpractices And Punishments Download
    તા. 31/07/2025થી વિદ્યાર્થીઓના એક્સ્ટર્નલ પ્રોજેક્ટનું આયોજન પ્રાદેશિક કેન્દ્રો દ્વારા કરવામાં આવશે તેમજ ઇન્ટરનલ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીએ અભ્યાસકેન્દ્રનું તાત્કાલિક સંપર્ક કરવાનું રહેશે જેની નોંધ લેશો.
    પ્રાદેશિક કેન્દ્ર વિગત.

Exam : Hall Ticket

Quick Links

Announcements

Important Dates