Diploma in Sanskrit Language (DSL)

Diploma in Sanskrit Language (DSL)

  • રાજયમાં વિપુલ પ્રમાણમાં સંસ્કૃત શિક્ષણ સાથે સંસ્કૃત ભાષાના વિકાસ માટે.
  • ભાષા ક્ષેત્રે વ્યાવસાયિક કારક્રિર્દી વિકસાવવા ઈચ્છતા તમામ લોકો માટે સંસ્કૃત શિક્ષણના દ્વાર ખુલ્લા મૂકવા.
  • જાહેર તેમજ ખાનગી ક્ષેત્રમાં પ્રવર્તમાન કર્મચારીઓને નોકરી સાથે ભાષા-શિક્ષણની તકો પૂરી પાડવી.

ધોરણ ૧૦ + ૨ પાસ

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
૧. સંસ્કૃત ભાષા: સ્વરૂ૫ અને ૫રિચય DSL-01 4 View View
૨. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનો ૫રિચય DSL-02 4 View View
૩. દર્શન સાહિત્ય, ધર્મશાસ્ત્ર અને વ્યાવહારિક વ્યાકરણ DSL-03 4 View View
૪. સંસ્કૃત કાવ્ય વિવેચન અને ગુજરાતનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન DSL-04 4 View View

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે.
(૧) સતત મૂલ્યાંકન : (ભારાંક ૩૦%)

  • દરેક પાઠયક્રમ સાથે નિયત થયેલ બધા જ સ્વાઘ્યાયક્રાર્યો નિયત સમયમર્યાદામાં અને સત્રાંત ૫રીક્ષા ૫હેલાં રજૂ કરવા ફરજિયાત છે.

(ર) સત્રાંત ૫રીક્ષા: (૪ ક્રેડિટ : ૩૫ ગુણ) (ભારાંક ૭૦%)

  • વિદ્યાર્થી એક વર્ષના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
  • જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી ચાર વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
  • ચાર વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાયકાર્યોમાં અને સત્રાંત ૫રીક્ષામાં અલગ-અલગ ઓછામાં ઓછા ૩૬% અથવા "D" ગ્રેડ મેળવવો જરૂરી છે. એકંદરે ૪૫% ગુણ થશે નહિ તો ફકત સત્રાંત ૫રીક્ષા પૂન: આપી એકંદરે ૪૫% ગુણ પ્રાપ્ત કરવાના રહેશે. નિર્ધારીત સ્વાધ્યાયકાર્યો ફરજિયાત રજૂ કરવાના રહેશે.

Name:

Designation:

Contact Number:

Timing:

Course Fee

for Male
Rs. 2200/-
for Female
Rs. 1600/-
Code: DSL
Credit: 16
Min-Duration
1 (Year)
Max-Duration
4 (Year)