Diploma in Village Health Worker (DVHW)

Diploma in Village Health Worker (DVHW)

  • ગ્રામ્ય આરોગ્ય કાર્યક્રરના કાર્યક્ષેત્રના માહિતગાર કરવા માટે.
  • આરોગ્યના કયા કાર્યક્રમોમાં તેણે ભાગ ભજવવાનો છે અને કયા મુખ્ય કાર્યો કરવાના છે. તે વિશે જાણકારી પ્રપ્ત કરી શકાશે.
  • કાર્યક્રમ દીઠ કરવાની પ્રવુતિઓ વિશે વિગતવાર માહિતી આપી શકાશે.

ધોરણ ૧૦ + ૨ પાસ (અંગ્રેજીની જાણકારી જરૂરી)

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
૧. ગ્રામ્ય આરોગ્ય સમુદાય કાર્ય અને રોગોનો ફેલાવો DVHW-01 4 View View
૨. રસીકરણ અને માતુસંભાળ DVHW-02 4 View View
૩. નવજાત શિશુ સંભાળ અને કુટુંબનિયોજન DVHW-03 4 View View
૪. ફસ્ટ એઈડ અને સામાન્ય રોગોની સારવાર અને અન્વાયમેન્ટલ સેનીટેશન DVHW-04 4 View View
૫. પ્રેકટીકલ ૫રીક્ષા   8 View View
નોંધ: : જે તે અભ્યાસક્રમમાં ૪ ક્રેડિટના બે પાઠયક્રમ એકત્ર કરી શકય હોત ત્યાં ૮ ક્રેડિટની ભેગી ૩ કલાકની ૫રીક્ષા લેવામાં આવશે.

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે.
(૧) સતત મૂલ્યાંકન : (ભારાંક ૩૦%)

  • દરેક પાઠયક્રમ સાથે નિયત થયેલ બધા જ સ્વાઘ્યાયક્રાર્યો નિયત સમયમર્યાદામાં અને સત્રાંત ૫રીક્ષા ૫હેલાં રજૂ કરવા ફરજિયાત છે.

(ર) સત્રાંત ૫રીક્ષા: (૮ ક્રેડિટ : ૭૦ ગુણ, ૪ ક્રેડિટ : ૩૫-ગુણ) (ભારાંક ૭૦%)

  • વિદ્યાર્થી એક વર્ષના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
  • જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી ચાર વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
  • ચાર વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાયકાર્યોમાં અને સત્રાંત ૫રીક્ષામાં અલગ-અલગ ઓછામાં ઓછા ૫૦% અથવા "C" ગ્રેડ મેળવવો જરૂરી છે. એકંદરે ૫૦% ગુણ થશે નહિ તો ફકત સત્રાંત ૫રીક્ષા પૂન: આપી એકંદરે ૫૦% ગુણ પ્રાપ્ત કરવાના રહેશે. નિર્ધારીત સ્વાધ્યાયકાર્યો ફરજિયાત રજૂ કરવાના રહેશે.

Name:

Designation:

Contact Number:

Timing:

Course Fee

for Male
Rs. 4200/-
for Female
Rs. 2900/-
Code: DVHW
Credit: 24
Min-Duration
1 (Year)
Max-Duration
4 (Year)