ધોરણ ૧૦ + ૨ પાસ (અંગ્રેજીની જાણકારી જરૂરી)
Sr.No. | Name of the subject | Subject Code | Credit | SLM | Syllabus |
૧. | માતુબાળ સ્વાસ્થ્ય અને સગર્ભામાતાની સારવાર | DMCH-01 | 4 | View | View |
૨. | પ્રસૂતિ દરમ્યાન અને પ્રસુતિ ૫છીની સારવાર | DMCH-02 | 4 | View | View |
૩. | નવજાત શિશુ સંભાળ | DMCH-03 | 4 | View | View |
૪. | કુટુંબનિયોજન અને સ્ત્રીઓની સામાન્ય તકલીફોનું નિરાકરણ્ | DMCH-04 | 4 | View | View |
૫. | પ્રેકટીકલ ૫રીક્ષા | | 8 | View | View |
નોંધ: :
જે તે અભ્યાસક્રમમાં ૪ ક્રેડિટના બે પાઠયક્રમ એકત્ર કરી શકય હોત ત્યાં ૮ ક્રેડિટની ભેગી ૩ કલાકની ૫રીક્ષા લેવામાં આવશે.
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે.
(૧) સતત મૂલ્યાંકન : (ભારાંક ૩૦%)
- દરેક પાઠયક્રમ સાથે નિયત થયેલ બધા જ સ્વાઘ્યાયક્રાર્યો નિયત સમયમર્યાદામાં અને સત્રાંત ૫રીક્ષા ૫હેલાં રજૂ કરવા ફરજિયાત છે.
(ર) સત્રાંત ૫રીક્ષા: (૮ ક્રેડિટ : ૭૦ ગુણ, ૪ ક્રેડિટ : ૩૫-ગુણ) (ભારાંક ૭૦%)
- વિદ્યાર્થી એક વર્ષના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
- જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી ચાર વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
- ચાર વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
- અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાયકાર્યોમાં અને સત્રાંત ૫રીક્ષામાં અલગ-અલગ ઓછામાં ઓછા ૫૦% અથવા "C" ગ્રેડ મેળવવો જરૂરી છે. એકંદરે ૫૦% ગુણ થશે નહિ તો ફકત સત્રાંત ૫રીક્ષા પૂન: આપી એકંદરે ૫૦% ગુણ પ્રાપ્ત કરવાના રહેશે. નિર્ધારીત સ્વાધ્યાયકાર્યો ફરજિયાત રજૂ કરવાના રહેશે.
Name:
Designation:
Contact Number:
Timing: