કોઈપણ શાખામાં સ્નાતક થયેલા વ્યક્તિ, પેરામેડીકલ કોર્સ કરેલ જેવા કે નર્સિંગ, ફીમેલ હેલ્થ વર્કર, એ.એન.એમ., ફાર્માસીસ્ટ, લેબ ટેક્નિશિયન, કાર્યરત આશા
Sr.No. | Name of the subject | Subject Code | Credit | SLM | Syllabus |
1. | સગર્ભાવસ્થા | CJFTDL-01 | 4 | View | View |
2. | શૈશવ | CJFTDL-02 | 4 | View | View |
3. | સર્વાગી સંભાળ | CJFTDL-03 | 4 | View | View |
4. | પ્રથમ હજાર દિવસોની સફર-પ્રાયોગિક કાર્ય | CJFTDL-04 | 4 | View | View |
- સત્રાંત પરીક્ષા : પરીક્ષામાં થીયરીના ત્રણ પેપર હશે. જેમાં બહુવિકલ્પી પ્રશ્નો, જોડકા, ખાલી જગ્યાઓ તેમજ હા કે ના માં જવાબ આપી શકાય તેવા હેતુલક્ષી પશ્નો હશે. તેવી રીતે પ્રાયોગિક વિષયની પરીક્ષાનું પણ એક પ્રશ્નપત્ર હશે.
- સફળતાનું ધોરણ: ઉત્તિર્ણ થવા દરેક વિદ્યાર્થીએ સત્રાંત પરીક્ષામાં 50% ગુણ મેળવવાના રહેશે.