Certificate in Anganvadi Karyakrta (CCAW)

Certificate in Anganwadi Karyakrta (CCAW)

  • રાજ્યમાં હાલ આંગણવાડીઓના કાર્યકર્તાઓને શિશુ શિક્ષણનાં ઘટકોયથી પરિચિત કરવા.
  • રાજ્યમાં શિશુ સિક્ષણને વ્યવસાયિક કારકિદી બનાવવા માંગતા લોકો માટે વ્યવસ્થા ઊભી કરવી.
  • ગુજરાતી માધ્યમ દ્વારા ઉચ્ચતરનું શિક્ષણ પ્રાપ્ય બનાવવા સૌને માટે સમાન તક ઊભી કરવી.
  • જાહેર તેમજ ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છાતા લોકોને ટુંકાગાળાના કોર્સથી ઝડપી તથા ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવું.

ધોરણ - 7 પાસ તેમજ 18 કે તેથી વધુ ઉંમર.

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
૧. આંગણવાડી સંલાક્પના અને શિશુ શિક્ષણનો ભારતીય પરિપ્રેક્ષ્ય CCAW-01 4 View View
૨. આંગણવાડી : વ્યવહાર અને સંચાલન CCAW-02 4 View View
૩. બાળ વિકાસ અને માતા-પિતા CCAW-03 4 View View
૪. આંગણવાડી પ્રાયોગિક CCAW-04 4 View View
NOTE : "પ્રવેશાર્થીઓએ કોઈપણ આંગણવાડીમાં જઈ આઠ દિવસનું પ્રાયોગિક કાર્ય કરવાનું ફરજીયાત રહેશે".

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન નીચે મુજબ કરવામાં આવે છે.
સત્રાંત પરીક્ષા : ભારાંક 100%

  • વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત પરિક્ષા આપી શકશે.
  • જો એક પરિક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત પરિક્ષા વિધાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકુતા મુજબ આપી શકશે.
  • બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સંબંધિત પરિક્ષામાં પાઠ્યક્રમદીઠ ઓછામાં ઓછા 50% ગુણ અથવા "D” ગ્રેડ મેળવવાનો રહશે.

Course Fee

Rs. 1200/-
Code: CCAW
Credit: 16
Min-Duration
6 (Month)
Max-Duration
2 (Year)