ધોરણ -૧૨ પાસ (અંગેજી વિષયમાં ઓછામાં ઓછા ૫૦% અનિવાર્ય), ૧૭ વર્ષ પૂર્ણ કરનાર અને સ્પેશિયલ બોર્ડ દ્વારા ફિઝિકલ ફિટનેસ તથા મેડીકલ ટેસ્ટ પાસ કરનાર (ફક્ત અંધજનો મટે)
અ.નું. | પાઠયક્રમનું નામ | પાઠયક્રમ | ક્રેડિટ | પુસ્તિકા |
---|
1. | Human Anatomy | CPB-1 | 8 | 1 |
2. | Human Physiology & Ganeral Pathology | CPB-2 | 8 | 1 |
3. | Himan Psychology | CPB-3 | 4 | 1 |
4. | Exercise Therapy Part-1 Massage Part-2 Electro Therapy | CPB-4 | 8 | 1 |
5. | Physics | CPB-5 | 4 | 1 |
6. | English | CPB-6 | 4 | 1 |
7. | Computer | CPB-7 | 4 | 1 |
NOTE :
FGP-01 પાઠ્યક્રમમાં સફળતાનું ધોરણ ૩૬% સહેશે પરંતુ તેની ટકાવારીમાં ગણતરી કરવામાં આવશે નહી,
જે તે અભ્યાસક્રમમાં ૪ ક્રેડિટના બે પાઠ્યક્રમ એકત્ર કરી શક્ય હોય ત્યાં ૮ ક્રેડિટની ભેગી ૩ કલાકની પરીક્ષા લેવામાં આવશે.
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે
(૧) સતત મૂલ્યાંકન : (ભારાંક ૩૦%)
દરેક પાઠ્યક્રમ સાથે નિયત થયેલા બધા જ સ્વાધ્યાય કર્યો નિયત સમયમર્યાદામાં અને સત્રાંત પરિક્ષા પહેલા રજૂ કરવા ફરજિયાત છે.
સત્રાંત પરિક્ષા : (૮ ક્રેડિટ : ૭૦-ગુણ, ૪ ક્રેડિટ :૩૫-ગુણ)
- વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત પરિક્ષા આપી શકશે.
- જો એક પરિક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત પરિક્ષા વિધાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકુતા મુજબ આપી શકશે.
- બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
- સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય કાર્યોમાં અને સત્રાંત પરિક્ષામાં અલગ ઓછામાં ઓછા ૫૦% ગુણ મેળવવાના સહેશે.