Sr.No. | Name of the subject | Subject Code | Credit | SLM | Syllabus |
૧. | ડૉ.બાબાસાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર | CALT-01 | 4 | View | View |
૨. | ડૉ.આંબેડકરનું ચિંતન | CALT-02 | 4 | View | View |
૩. | ડૉ.આંબેડકર અને નવ માનવવાદ | CALT-03 | 4 | View | View |
૪. | ડૉ.આંબેડકરનું રાષ્ટ્રીય જીવનમાં પ્રદાન | CALT-04 | 4 | View | View |
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે
(સત્રાંત ૫રીક્ષા : (૮ ક્રેડિટ :૧૦૦-ગુણ, ૪ ક્રેડિટ : ૫૦-ગુણ) (ભારાંક ૧૦૦%)
- વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત પરિક્ષા આપી શકશે.
- જો એક પરિક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત પરિક્ષા વિધાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકુતા મુજબ આપી શકશે.
- બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
- સફળતાનું ધોરણ: વિદ્યાર્થીએ સત્રાંત પરિક્ષામાં પાઠ્યક્રમ દીઠ ઓછામાં ઓછા 36% ગુણ અથવા "D” ગ્રેડ મેળવવાનો રહશે.