Certificate in Environment Awareness (CEA)

Certificate in Environment Awareness (CEA)

  • ૫ર્યાવરણ વિષે લોકોમાં જાગૃતિ લાવવા

૧૦ પાસ

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
૧. પૃથ્વી તથા પૃથ્વીનું વાતાવરણ CEA-01 4 View View
૨. પ્રદુષણ અને ૫ર્યાવરણના પ્રશ્નો તથા જાળવણી CEA-02 4 View View

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન નીચે મુજબ કરવામાં આવે છે.
(સત્રાંત ૫રીક્ષા) : (૪ ક્રેડિટ : ૫૦ ગુણ) (ભારાંક ૧૦૦%)

  • વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
  • જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
  • બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીએ સત્રાંત ૫રીક્ષામાં પાઠયક્રમ દીઠ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે.

Course Fee

for Male
Rs. 1200/-
for Female
Rs. 800/-
Code: CEA
Credit: 8
Min-Duration
6 (Month)
Max-Duration
2 (Year)