શ્રીમદ્ભગવદ્ગીતા યોજના અંતર્ગત ગીતાંશકંઠપાઠ યોજના

શ્રીમદ્ભગવદ્ગીતા યોજના અંતર્ગત
ગીતાંશ કંઠપાઠ યોજના

  1. 1. આ યોજનામાં ભાગ લેવા વિદ્યાર્થીઓ પોતાની નજીકની યુનિવર્સિટીની પસંદગી કરી શકે છે.
  2. 2. પંજીકરણની અંતિમ તારીખ 15.10.2026 છે. ત્યાર બાદ કોઈ પણ પંજીકરણ સ્વીકારવામાં આવશે નહિ.
  3. 3. વધુ માહિતી માટે સંલગ્ન કરેલ પરિપત્ર જોવા વિનંતી.
  4. 4. શ્રીમદ્ભગવદ્ગીતા યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન માટેની લિંક:

(૧) ગીતાંશ કંઠપાઠ યોજના રજીસ્ટ્રેશન માટેની લિંક -

➜ રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો

(૨) સંપૂર્ણ ગીતા કંઠપાઠ યોજના રજીસ્ટ્રેશન માટેની લિંક -

➜ રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો


સંલગ્ન પરિપત્ર:

Quick Links

Announcements

Important Dates