Last Date for Admission : 31/03/2024

February-2024 Admission

Last Date for Admission : 31/03/2024 baou_new

ABC ID સૂચના: baou_new

  • UGCના પત્ર ક્રમાંક D.O. No. F. 1-50/2021 (ABC/NAD) 21st February, 2023 થી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC ID) એડમીશન ફોર્મ ભરતી વખતે ફરજિયાત કરવામાં આવેલ છે. જો આપની પાસે ABC ID ના હોય તો નીચે આપેલ લીંક પરથી ABC ID જનરેટ કરી શકશો. ABC ID જનરેટ કરવા માટે આપનું આધાર કાર્ડ આપના મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. ABC ID જનરેટ થયા બાદ જ ઈ-પીન મેળવવો.
  • ABC ID જનરેટ કરવા અહીં ક્લિક કરો

    Under Graduate(UG) & Post Graduate(PG) Program(Only Fresher) baou_new

  • UG/PG અભ્યાસક્રમો માટે નીચે આપેલ લીંક પરથી Gujarat Common Admission Services (GCAS) પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી યુઝર નેમ/પાસવર્ડ મેળવવાનો રહેશે.

  • GCAS ના પોર્ટલમાં સહાયતા માટે સંપર્ક કરવો
  • Email-id:- support-gcas@gujgov.edu.in
  • Technical Support:- 9274100797
  • UG/PG અભ્યાસક્રમો માટે Gujarat Common Admission Services (GCAS) પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી યુઝર નેમ/પાસવર્ડ મેળવવા બાદ તે જ યુઝર પાસવર્ડથી નીચે આપેલ લીંક પરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી શકાશે. BAOU પોર્ટલ પર કોર્સ ફી તથા અન્ય વિગત ભર્યા બાદ જ એડમીશન ફોર્મ સંપૂર્ણ ભરેલ ગણાશે.

Certificate/Diploma/Vocational Courses(Certificate & Diploma) 

Promotee/Re-registration Students (SY/TY/SEM-2,3,4,5,6)




Instructions

  • આપ જે સેન્ટર પસંદ કરશો તે સેન્ટરમાં નિયત સંખ્યા ન થાય તો આપને તેની નજીકનું અન્ય સેન્ટર રીપોર્ટીંગ સેન્ટર તરીકે ફાળવવામાં આવશે. સ્વાધ્યાય કાર્ય, પુસ્તકો તથા અન્ય કામગીરી માટે આપે રીપોર્ટીંગ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે.

  • Admission Instructions

Swayam Portal પર MOOCs અભ્યાસક્રમ અંતર્ગત સ્નાતક/અનુસ્નાતકના અભ્યાસક્રમ સાથે કરી શકાય તેવા વિવિધ બિનતકનીકી અભ્યાસક્રમોની યાદી

Center Login For Admission


Quick Links

Announcements

Important Dates