Exam Notification

🔴 અગત્યની સૂચના
અતિભારે વરસાદના કારણે યુનિવર્સિટીના સુરત પ્રાદેશિક કેન્દ્ર હેઠળના સેન્ટર નં. 0002, 1801,1837, 1839, 2201, 2501 ની (23/07/2026) ની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવેલ છે.

જે પરીક્ષાઓ શિફ્ટ કરીને તારીખ 03-08-2026 ના રોજ લેવામાં આવશે.

જે વિદ્યાર્થીઓએ ધ્યાને લેવું તથા અન્ય કેન્દ્રોની પરીક્ષા યથાવત રહેશે.

Quick Links

Announcements

Important Dates