"સુપોષણનો જાદુ"- લઘુ નાટક

  • આપણે સૌ માનીએ છીએ કે સ્વસ્થ વ્યક્તિઓથી સ્વસ્થ સમાજ અને સ્વસ્થ સમાજથી સ્વસ્થ રાષ્ટ્ર બને. માનનીય પ્રધાનમંત્રીશ્રી આદરણીય નરેન્દ્ર મોદીજીના સફળ નેતૃત્વમાં ભારત સરકારનું ‘કુપોષણ મુક્ત ભારત’ અભિયાન કાર્યરત છે. જેને ગતિ પ્રદાન કરવા માનનીય કુલપતિશ્રી આદરણીય પ્રો. ડૉ. અમી ઉપાધ્યાયજીના પ્રેરણા અને માર્ગદર્શનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પરિવાર પણ જનજાગૃતિ હેતુથી કલાત્મક સુંદર નાનકડો પ્રયાસ કર્યો છે. સ્કુલ ઓફ હ્યુંમીનીટીઝ એન્ડ સોસ્યલ સાયન્સીસ અંતર્ગત પરફોર્મિંગ આર્ટ્સ વિભાગ આપની સમક્ષ ઓડિયો સ્વરૂપે સહર્ષ રજૂ કરે છે, લઘુ નાટક – "સુપોષણનો જાદુ”

Sr.No. Programme Title Language Expert/
Presenter
Audio File
52 કળા એને સંસ્કૃતિના પંથે "સુપોષણનો જાદુ"-લઘુ નાટકગુજરાતી શ્રી દિગીશ હરિશ્ચન્દ્ર વ્યાસ

Quick Links

Announcements

Important Dates