શ્રીમદ્ભગવદ્ગીતા યોજના અંતર્ગત
ગીતાંશ કંઠપાઠ યોજના
- 1. આ યોજનામાં ભાગ લેવા વિદ્યાર્થીઓ પોતાની નજીકની
યુનિવર્સિટીની પસંદગી કરી શકે છે.
- 2. પંજીકરણની અંતિમ તારીખ 15.10.2026 છે. ત્યાર બાદ કોઈ પણ પંજીકરણ સ્વીકારવામાં આવશે નહિ.
- 3. વધુ માહિતી માટે સંલગ્ન કરેલ પરિપત્ર જોવા વિનંતી.
- 4. શ્રીમદ્ભગવદ્ગીતા યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન માટેની લિંક:
(૧) ગીતાંશ કંઠપાઠ યોજના રજીસ્ટ્રેશન માટેની લિંક -
➜ રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો
(૨) સંપૂર્ણ ગીતા કંઠપાઠ યોજના રજીસ્ટ્રેશન માટેની લિંક -
➜ રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો