debate competition

તા.9/12/2023 ના રોજ ‘ભારતીય ભાષા ઉત્સવ’ અને
:समूहचर्चा:
‘विकसित भारत के निर्माणमें शिक्षा क्षेत्र और युवाओं की भूमिका एवम् उनका योगदान’

વિષય પર ડિબેટમાં સહભાગી થવા સૌ વિદ્યાર્થીઓને નિમંત્રણ.

માધ્યમ: હિન્દી, ગુજરાતી

સમય: 12 કલાકે

સ્થળ: બોર્ડ રૂમ -2, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી, 'જ્યોતિર્મય' પરિસર, સરખેજ-ગાંધીનગર હાઇવે, છારોડી, અમદાવાદ - 382481.

(સંપર્ક: પ્રા. દિગીશ વ્યાસ : (M): 9824243070, સમય: 8 ડીસેમ્બર સાંજના 6 વાગ્યા સુધી.)

Quick Links

Announcements

Important Dates