Exam Notification

Term August 2024 Exam Instructions baou_new


વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના: baou_new

કચ્છ જિલ્લામાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે કચ્છ જિલ્લાના પરિક્ષા કેન્દ્રો પર ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તા. ૩૦/૦૮/૨૦૨૪ની પરીક્ષાઓ તા. ૧૫/૦૯/૨૦૨૪ના રોજ લેવામાં આવશે. ઉપરોકત સૂચના ફક્ત કચ્છ જિલ્લાના પરિક્ષા કેન્દ્રોને લાગુ થશે જેની વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

અતિભારે વરસાદને લીધે આવતીકાલ તા.૨૭/૦૮/૨૦૨૪ની પરીક્ષાઓ તા. ૧૨/૦૯/૨૦૨૪ના રોજ લેવામાં આવશે.

અતિભારે વરસાદને કારણે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તા. 28/08/2024 તથા તા. 29/08/2024ની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ છે. સાથે તા. 28/08/2024ની તમામ પરીક્ષાઓ તા.13/09/2024ના તેમજ તા. 29/08/2024ની તમામ પરીક્ષાઓ તા. 14/09/2024ના રોજ યોજાશે જેની ખાસ નોંધ લેવી. વધુ વિગત માટે યુનિવર્સિટી વેબસાઈટ જોતા રહેવું.


Quick Links

Announcements

Important Dates