Training and Placement Cell:
The university has a separate Training and Placement Cell (TPC) managed by a dedicated team. The TPC is a platform for the Training and Placement of learners and acts as a window between students and the outside organizations. The Training and Placement Cell establishes contacts with industrial houses to arrange training and placement of the learners.
The office of Training and Placement Cell guides and helps the final year students in securing fruitful career with their knowledge and achievements, by organizing campus Interviews and exploring various avenues for their placement. The university has signed MoU with various Business Organizations and Placement Agencies to train the learners for placement. The department extends all possible help and provides all available infrastructure facilities to the organizations and their respective officials conducting campus interviews in the University, regularly:
- Aptitude Test Series
- Mock Group Discussions
- Mock Personal Interviews
- Technical Interviews
- Motivational Lectures
- Expert Lecture/ Industry Talks
- Finishing School Programs
- Industry Academia Conclave
- Industrial Visits & Internship
- Personality Development Program
Vision:
"To be a Platform for global companies to recruit industry-ready and competent students”
Mission
- To produce industry-ready students by facilitating internship & training programs in reputed organizations.
- To promote Industry Institute Interaction through lectures/talks by Industry experts, industrial visits, MoUs and conclaves.
- To imbibe competency in students through technical & soft skills development programs.
Objectives
- To maintain strategic links with companies for campus placement.
- To provide opportunities for real world exposure to students by facilitating internships and industrial visits.
- To provide finishing school exposure to students in order to prepare them for the world of opportunities awaiting them.
- To collect feedback from past recruiters to explore the scope for continuous improvement.
પ્રિય વિદ્યાર્થીમિત્રો,
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી શુભેચ્છાઓ !!!
અમે તમને બજાજ અલાયંઝ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડના કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ભાગ લેવા માટે
આમંત્રિત કરતા આનંદ અનુભવી રહ્યા છીએ. કૃપા કરીને તમામ વિગતો ધ્યાનપૂર્વક વાંચો અને જેમને આ
પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ભાગલેવા ઈચ્છુક હોય તે દરેક વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ Google link પર ચ્લીચ્ક કરી
રજીસ્ટ્રેશન form ભરવા વિનંતી
Form :Click Here
આ ફોર્મ ભરવું ફરજિયાત છે અને તા-13-જૂન-2025, બપોરે 02:00 વાગ્યા સુધીમાં તમામ જરૂરી વિગતો
ભરી નોંધણી કરાવવી અનિવાર્ય છે.
બજાજ અલાયંઝ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ વિશે!!
બજાજ અલાયંઝ લાઈફ ઈન્શ્યોરન્સ કો. લિ., ભારતની અગ્રણી ખાનગી લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓમાંની
એક છે. આ કંપની બજાજ ફિનસર્વ લિમિટેડ (ભારતની સૌથી વિવિધતાવાળી નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ
ઇન્સ્ટિટ્યુશન) અને એલાયંઝ SE (વિશ્વની અગ્રણી ઇન્શ્યોરન્સ અને એસેટ મેનેજર કંપની) વચ્ચેની સંયુક્ત
સાથીદારી છે. અમે ઓગસ્ટ 2001માં પુણે, મહારાષ્ટ્ર (ભારત)માં મુખ્ય મથકથી કામગીરી શરૂ કરી હતી.
બજાજ અલાયંઝ લાઈફ ઈન્શ્યોરન્સ કો. લિ. એ Great Place to Work-Certified™ સંસ્થા છે અને
Kincetric દ્વારા ભારતના ટોચના નોકરીદાતા તરીકે માન્યતા પ્રાપ્ત છે. અમારી પાસે 20,000થી વધુ મજબૂત
વર્કફોર્સ છે. (વધુ વિગતો માટે કૃપા કરીને. https://www.bajajallianzlife.com પર મુલાકાત લો)
વિગતો:
પ્લેસમેન્ટ ડ્રાઈવની વિગતો નીચે મુજબ છે:
- નિર્ધારિત તારીખ/સમય: 14મી જૂન 2025, શનિવાર, સવારે 09:00 વાગ્યાથી આગળ
- સ્થળ: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, 'જ્યોતિર્મય' પરિસર, સરખેજ-
ગાંધીનગર હાઈવે, છારોડી, અમદાવાદ - 382 481
નોંધ:ઉમેદવારોને તેમના પોતાના સ્વ-ખર્ચે પ્લેસમેન્ટ ડ્રાઈવ માટે હાજર રહેવું પડશે. સંસ્થા કોઈપણ પ્રકારના
મુસાફરી ભાડું કે ભથ્થું આપશે નહિ, રેહવા રોકવાના કોઈ ખર્ચ તથા અન્ય સંબંધિત કોઈ પણ પ્રકારના ખર્ચ
આપશે નહીં.
નોકરીનું સ્થળ: અમદાવાદ, ગુજરાત
યોગ્યતા માપદંડ(Eligiblity):
- કોઈપણ ક્ષેત્રમાં ઓછામાં ઓછો 6 મહિનાનો ફીલ્ડ સેલ્સનો અનુભવ ધરાવતાને પ્રાથમિકતા અપાશે
અને અનુભવ હોવો જોઈએ.
- ઉંમર: 23 થી 38 વર્ષ
- ટુ-વ્હીલર( Motorcycle-Bike) ફરજિયાત છે.
- કાર્ય ના પ્રકાર મુજબ ઉમેદવારોએ ફીલ્ડ વર્ક માટે તૈયારી રાખવી પડશે.
- કંપની ની શાખા અને ઓફીસ માટે સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપી સકાય.
- UG/PG અભ્યાસ કરતા ઉમેદવાર પણ અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયામાં સામેલ હોઈ શકે છે:
- કંપની દ્વારા પ્રી-પ્લેસમેન્ટ ટોક/સેમિનાર આપવામાં આવશે
- સંખ્યા ને જુરીયત ને ધ્યાનલેતા ઓનલાઈન/ઓફલાઈન એપ્ટિટ્યુડ ટેસ્ટ નું આયોજન કરી સકાય
- જૂથ ચર્ચા( Group Discussion)
- વ્યક્તિગત ઇન્ટરવ્યૂ અને HR રાઉન્ડ (યુનિવર્સિટી/ભરતીકર્તા સ્થળે)
- પ્રાથમિક દસ્તાવેજ ચકાસણી( Document Verification) અને સબમિશન.
- LOI / ઓફર ઈશ્યુ
પોસ્ટનું નામ અને જોબ પ્રોફાઈલ:
- Executive Sales Manager SISO (વિગતો માટે જોડાયેલ JD જુઓ)
CTC ઓફર:
- પોસ્ટ ગ્રેજ્યુએટ: 3.50 લાખ + ઇન્સેન્ટિવ + અન્ય લાભો
- ગ્રેજ્યુએટ: 3.25 લાખ + ઇન્સેન્ટિવ + અન્ય લાભો
- (અનુભવી ઉમેદવારો માટે CTC ચર્ચા કરી શકાય છે ** શરતો લાગુ).
નોંધ- ** શરતો લાગુ- CTC, પગાર, અન્ય લાભો તે કંપનીના ધારા ધોરણ મુજબ હોય ,કંપની તેને
બદલી શકે તેમાં ફેરફાર કરી શકે છે કોઈ પણ જાણ વગર.પ્લેસમેન્ટ ડ્રાઈવમાં હાજીરી આપાવાથી કે
ભાગ લેવાથી નોકરી મળી જશે અથવા કંપની નોકરી આપી દેશે તેવો દાવોકે વિદ્યાર્થીએ માનવું નહિ.
યુનીવર્સીટી માત્ર આયોજક તરીકે સેતુ નું કાર્ય કરે છે વિદ્યાર્થી માટે, આ બાબતમાં, ડો.બાબાસાહેબ
આંબેડકર ઓપન યુનીવર્સીટીનો સંસ્થા તરીકે,કોઈ પણ વિભાગ કે કર્મચારી,અધિકારીશ્રીનો કોઈ પણ
પ્રકારે,કોઈ પણ સંબધ,ભૂમિકા અને જવાબદારી રેહશે નહિ.