Vande Gujarat Educational Channel

ચેનલો પર પ્રસારિત થતાં કાર્યક્રમો

  • ઉચ્ચ માધ્યમિક શિક્ષણ
  • ટેકનીકલ શિક્ષણ
  • રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે પૂરક શિક્ષણ
  • સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન
  • શિક્ષકોની તાલીમ
  • કૌશલ્ય વર્ધનના કાર્યક્રમો દ્વારા અધતન તાલીમ
  • આરોગ્યલક્ષી જાગૃતિ અને તાલીમ
  • ડિઝીટલ જ્ઞાન , સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો
  • મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસના કાર્યક્રમો

ફાયદાઓ

  • રાજ્યના તમામ નાગરીકોને સમાન લાભ સમાન અવસર.
  • રાજ્યના તમામ વિદ્યાર્થીઓને એક સમાન શિક્ષણ પ્રાપ્ત થશે.
  • મફત પૂરક શિક્ષણ નો લાભ થવાથી શિક્ષણની ગુણવત્તા વધશે.
  • પરીક્ષાના પરીણામોમાં સુધારો થશે.
  • વિદ્યાર્થીઓની યોગ્યતા અને સજ્જતામાં વધારો.
  • યુવાનો માટે સ્વરોજગારની તકો વધશે.
  • ઉદ્યોગોની જરુરિયાત મુજબ કારીગરોની કુશળતામાં વધારો થશે.
  • મહિલાઓને ગૃહઉદ્યોગો તેમજ બાળ સ્વાસ્થય જાળવણી અંગે માર્ગદર્શન પ્રાપ્ત થશે.
  • સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધશે.
  • સ્વસ્થ અને નીરોગી સમાજનું નિર્માણ.
  • ડિઝીટલ ઈન્ડિયા - ડિઝીટલ ગુજરાતના નિર્માણને વેગ મળશે.
 

આ ચેનલો નિહાળવા માટે જરૂરી DTH સેટની વિગત DD Free Dish :

  • 60 cm parabolic dish antenna
  • Ku - band LNBF
  • RG - 6 cable ( ડિશ એન્ટેનાથી સેટટોપ બોક્ષ સુધી )
  • Receiver ( Set - top box )

પેરામીટર્સ

  • Satellite Name : GSAT - 15
  • Satellite Location : 93.5 " East
  • Receiving Frequency : 11550 MHz
  • Polarization : Horizontal
  • symbol Rate : 29500 KSPS

Vande Gujarat -16 Time Table

Important Dates

Quick Links