Academic Bank of Credits (ABC) Registration

Academic Bank of Credits (ABC)

UGC ના પત્ર ક્રમાંક D.O. No. F. 1-50/2021 (ABC/NAD) તારીખ21st February, 2023 મુજબ Admission Form ભરતી વખતે / Result Digilocker Upload કરવાAcademic Bank of Credit (ABC ID) ફરજિયાત કરવામાં આવેલ છે. જો આપની પાસે ABC ID ન હોય તો નીચે આપેલ લિંક પરથી ABC ID જનરેટ કરી શકશો. ABC ID જનરેટ કરવા માટે આપનું આધાર કાર્ડ આપના મોબાઇલ નંબર સાથે લિંક થયેલું હોવું જરૂરી છે. ABC ID જનરેટ થયાના બાદ જ e-PIN મેળવવો.

Academic Bank of Credits (ABC) Registration

📘 ABC ID જનરેટ કરવાની પ્રક્રિયા (Step-by-Step)

  1. ખાતરી કરો કે આપનું આધાર કાર્ડ આપના મોબાઇલ નંબર સાથે લિંક છે.
  2. નીચે આપેલ લિંક પર ક્લિક કરો:
    ABC ID Registration (BAOU Portal)
  3. ખુલેલા પેજ પર તમારો આધાર નંબર દાખલ કરો.
  4. મોબાઇલ પર આવેલ OTP Verify કરો.
  5. આધાર પરથી પ્રાપ્ત Name, DOB, Gender વગેરે વિગતો ચકાસો.
  6. હવે જરૂરી માહિતી જેમ કે Mobile Number, Email વગેરે ભરો.
  7. Submit કર્યા પછી તમારી ABC ID Generate થશે.
  8. ABC ID મળ્યા પછી જ આગળની પ્રક્રિયામાં e-PIN મેળવવો.

Quick Links

Announcements

Important Dates