Exam Notification

અતિભારે વરસાદના કારણે યુનિવર્સિટીના સુરત પ્રાદેશિક કેન્દ્ર હેઠળના સેન્ટર નં. (0002), (1801), (1802), (1837), (1839), (2201), (2501) ની આવતીકાલની (08/07/2026) ની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવેલ છે.

જે પરીક્ષાઓ શિફ્ટ કરીને તારીખ 01-08-2026 ના રોજ લેવામાં આવશે.

જે વિદ્યાર્થીઓએ ધ્યાને લેવું તથા અન્ય કેન્દ્રોની પરીક્ષા યથાવત રહેશે.

Quick Links

Announcements

Important Dates