Apply Online

July-2024 Admission 


Instructions

  • ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા (UG & PG) પ્રવેશ મેળવવા ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ (Gujarat Common Admission Service-GCAS ) પોર્ટલ લોન્ચ કરેલ છે. જે અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માંગતા પ્રવેશાર્થીઓએ સ્નાતક, અનુસ્નાતક કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા GCAS પોર્ટલ દ્વારા કરવાની રહેશે. GCAS પોર્ટલમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ BAOUની વેબસાઈટ પર આપેલ Admission લીંક પર લોગ ઇન કરી આગળની ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની રહેશે.
  • સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માં GCAS મારફત પ્રવેશ રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૦૨/૦૬/૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે પરંતુ ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માટે GCAS મારફત પ્રવેશ રજીસ્ટ્રેશન પ્રક્રિયા સદર તારીખ પછી પણ ચાલુ જ રહેશે, જેની સૌ પ્રવેશાર્થીઓએ નોંધ લેવી.
  • UG/PG અભ્યાસક્રમોમાં BAOU પોર્ટલ પર કોર્સ ફી તથા અન્ય વિગત ભર્યા બાદ જ એડમીશન ફોર્મ સંપૂર્ણ ભરેલ ગણાશે.
  • ABC ID : UGCના પત્ર ક્રમાંક D.O. No. F. 1-50/2021 (ABC/NAD) 21st February, 2023 થી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC ID) એડમીશન ફોર્મ ભરતી વખતે ફરજિયાત કરવામાં આવેલ છે. જો આપની પાસે ABC ID ના હોય તો નીચે આપેલ લીંક પરથી ABC ID જનરેટ કરી શકશો. ABC ID જનરેટ કરવા માટે આપનું આધાર કાર્ડ આપના મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. ABC ID જનરેટ થયા બાદ જ ઈ-પીન મેળવવો.
  • ABC ID જનરેટ કરવા અહીં ક્લિક કરો
  • આપ જે સેન્ટર પસંદ કરશો તે સેન્ટરમાં નિયત સંખ્યા ન થાય તો આપને તેની નજીકનું અન્ય સેન્ટર રીપોર્ટીંગ સેન્ટર તરીકે ફાળવવામાં આવશે. સ્વાધ્યાય કાર્ય, પુસ્તકો તથા અન્ય કામગીરી માટે આપે રીપોર્ટીંગ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે.

Under Graduate(UG) & Post Graduate(PG) Program(Only Fresher) baou_new

(B.A./B.Com./BSCIT/BSW/BLIS) & (MEG/MGT/MSO/MHD/M.Com./MBA/MCA/MSCIT/MSCCS/MLIS/MJMC)
  • UG & PG Eligibility/Fees Stucture
  • GCAS Help Center
  • GCAS ના પોર્ટલમાં સહાયતા માટે સંપર્ક કરવો
  • Email-id:- support-gcas@gujgov.edu.in
  • Technical Support:- 07923277360
    • Certificate/Diploma/Vocational Courses(Certificate & Diploma) 

      Promotee/Re-registration Students (SY/TY/SEM-2,3,4,5,6)


      Swayam Portal પર MOOCs અભ્યાસક્રમ અંતર્ગત સ્નાતક/અનુસ્નાતકના અભ્યાસક્રમ સાથે કરી શકાય તેવા વિવિધ બિનતકનીકી અભ્યાસક્રમોની યાદી

      Quick Links

      Announcements

      Important Dates