B.Ed. Admission 2024-25

B.Ed.-2024 Admission


B.Ed. (ODL) પ્રવેશ પરીક્ષા અંગે અગત્યની સૂચનાbaou_new

  • ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, B.Ed. (ODL) અભ્યાસક્રમના તમામ પ્રવેશાર્થીઓ માટેની પ્રવેશ પરીક્ષા સંભવિત તા. 05/01/2025 ને રવિવારે ફક્ત અમદાવાદ કેન્દ્ર પર ઓનલાઇન કોમ્પ્યુટર માધ્યમથી યોજાશે. સમય સ્થાન વિગેરે સૂચનાઓ પ્રવેશપત્ર(હોલ ટીકીટ) માં આપવામાં આવશે.

  • સૂચના: નીચે જણાવેલ ઉમેદવારોએ બાકી રહેલ વિગતો/ડોક્યુમેન્ટની પૂર્તતા તા.૦૧/૦૧/૨૦૨૫ સુધીમાં admission.info@baou.edu.in પર કરવાની રહેશે.


    સૂચના: નીચેની યાદી મુજબના ઉમેદવાર દ્વારા અધૂરું ફોર્મ ભરવામાં આવેલ છે. જો તેઓ પ્રવેશ લાયકાત ધરાવતા હોય તો જરૂરી આધાર-પુરાવા તા.૦૧/૦૧/૨૦૨૫ સુધીમાં ઓફિસ કાર્યાલય સમય સુધીમાં રજૂ કર્યેથી પ્રવેશ પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. પ્રવેશ આપવા અંગેનો આખરી નિર્ણય યુનિવર્સિટીનો રહેશે, જે ઉમેદવારને બંધનકર્તા રહેશે.


    Quick Links

    Announcements

    Important Dates