Diploma In Theatre Arts (DITA )

Diploma In Theatre Arts (DITA )

  • નાટક પરકાયા પ્રવેશ નહી પણ સ્વકાયામાં પરની લાગણીઓ, સંવેદનાઓ ઝીલી – તેને આંગિક, વાચિક, આહાર્ય, સાત્વિક દ્વારા આત્મસાત કરી પ્રસ્તુત કરી શકાય છે.
  • સારા અભિનેતા બનવાની અને નાટકની સુઝપુર્વકની કેળવણી
  • શાળા/કોલેજના ઉત્સવોમાં અને કલા મહાકુંભ તેમજ સપ્તધારાના આ સંદર્ભના કાર્યક્રમોમાં સમજ અને સજ્જતા કેળવીને ભાગ લઇ શકશો.
  • રાજ્યમાં વસતા અને નાટ્યકળા વિષયમાં રસ ધરાવતા લોકો શિક્ષણ પ્રાપ્ત કરી શકશે.
  • નાટ્યકળા વિષયમાં વ્યવસાયિક અભ્યાસની ગુજરાતી માધ્યમમાં રાજ્ય વ્યાપી સગવડ ઉભી કરી લોકોને વ્યાવસાયિક કારકિર્દી ઘડવાની તક આપવી.
  • રાજ્યભરમાં અને સવિશેષ ગ્રામ્ય વિસ્તારોમાં નાટ્યકળા વિષયમા શિક્ષિત વ્યવસાયિકો તૈયાર કરવા.
  • નાટક દ્વારા નાગરિકોને ઉત્તમ શિક્ષણ પૂરું પાડી તે દ્વારા જીવનકૌશલ્ય તથા માનવસંવેદના માટે જનજાગૃતિલક્ષી કાર્યક્રમો તૈયાર કરી શકાય,
  • નાટ્યકળાના માધ્યમે અસરકારક રીતે પ્રસ્તુતિ કરી સમાજલક્ષી સુધારામાં પણ ફાળો આપી શકાય.
  • લલિત કળાઓ માનવનું મન પ્રફુલ્લિત રાખે છે તેમજ સમાજના ઉત્કર્ષ માટે પણ તે ખૂબ જરૂરી છે. ઝડપથી અને મોટા પ્રમાણમાં કાર્યપૂર્ણ કરવા માટે દૂરસ્ત શિક્ષણ પદ્ધતિ એક ઉપયુક્ત માધ્યમ છે.
  • વ્યક્તિ રાષ્ટ્રનો સારો નાગરિક બને અને જ્ઞાનની ક્ષિતિજો ખુલતા, સમજતાં વિશ્વમાનવ બને.

વિશેષ:- નાટક પ્રજાની વધારે નજીક છે, કેમ કે લખી – વાંચી નહીં શકનારા પણ નાટકને માણી શકે છે. નાટકની પ્રત્યક્ષ દ્રશ્ય શ્રાવ્ય અસર થતી હોવાથી, નવલકથા કે કવિતા કરતા નાટકનો પ્રભાવ વધુ છે. તેની અસર પણ વધુ ચિરંજીવ હોય છે.

10+2

Sr.No.CoreSubject Code Title of the PaperCreditSLM Syllabus
semester 1
1.Core-1DITA 101નાટકનું સ્વરૂપ અને નાટ્યકૃતિનું વિશ્લેષણ4 View View
2.Core-2DITA 102અભિનયના મૂળભૂત સિદ્ધાંતો અને નાટ્ય નિર્માણના વિવિધ ઘટકો- પ્રાથમિક4 View View
3.Core-3DITA 103પ્રાયોગિક8 View View
semester 2
4.Core-4DITA 104ભારતીય રંગભૂમિનો ઈતિહાસ, નાટકનું સ્વરૂપ અને નાટ્યકૃતિનું વિશ્લેષણ4View-
5.Core-5DITA 105અભિનય તકનીક અને નાટ્ય નિર્માણના વિવિધ ઘટકો4View-
6.Core-6DITA 106પ્રેક્ટીકલ – અભિનય8--
7.Core-7DITA 107પ્રેક્ટીકલ - પ્લે પ્રોડક્શન, સ્ટેજ ક્રાફ્ટ અને દિગ્દર્શન6--

‘Certificate in Theatre Arts’ will be awarded after successful completion of first semester.

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે.
(૧) સતત મૂલ્યાંકન : (ભારાંક ૩૦%)

  • દરેક પાઠયક્રમ સાથે નિયત થયેલ બધા જ સ્વાઘ્યાયક્રાર્યો નિયત સમયમર્યાદામાં અને સત્રાંત ૫રીક્ષા ૫હેલાં રજૂ કરવા ફરજિયાત છે.

(ર) સત્રાંત ૫રીક્ષા: (૮ ક્રેડિટ : ૭૦ ગુણ, ૪ ક્રેડિટ : ૩૫-ગુણ) (ભારાંક ૭૦%)

  • વિદ્યાર્થી એક વર્ષના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
  • જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી ચાર વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
  • ચાર વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.

નોધ: પ્રાયોગિક પરીક્ષા BAOU, અમદાવાદમાં લેવામાં આવશે.

40%

Name:Digish H. Vyas

Designation:Assistant Professor

Contact Number: 9824243070

Timing:

Course Fee

semester 1
Rs. 3000/-
semester 2
(After CITA From BAOU)
Rs. 3000/-
Code: DITA
Credit: 40
Min-Duration
1 (Year)
Max-Duration
4 (Year)

Active Center Code Regional Headquarter 001, All RC, 127, 180, 614, 1450, 1525, 1831,2415