Master of Arts In Gujarati (MGT)

Master of Arts In Gujarati (MGT)

  • ગુજરાતી સાહિત્યનો વિસ્તૃત અને વ્યા૫ક અભ્યાસ કરવા અર્થે
  • ગુજરાતી સાહિત્યની સાથે ભાષાવિજ્ઞાન, અનુવાદ અને બહુમાધ્યમના ક્ષેત્રનો વ્યાપક અભ્યાસ કરવા
  • વિદ્યાર્થીને ગુજરાતી ભાષામાં સંશોધન કરવાની વ્યાપક તક મળે.
અ.નું. પાઠયક્રમનું નામ પાઠયક્રમ વર્ષ ક્રેડિટ SLM Syllabus
1. ગ્રંથકારનો અભ્યાસ : ઉમાશંકર જોશી MGT-101 FY 8 View View
2. ગુજરાતી ભાષા : પરિચય અને અભ્યાસ MGT-102 FY 8 View View
3. પ્રશિષ્ટ ગદ્યકૃતિનો અભ્યાસ MGT-103 FY 8 View View
4. સાહિત્યિક નિબંધો અને લેખનકૌશલ MGT-104 FY 8 View View
5. સાહિત્યસ્વરૂપનો અભ્યાસ : નવલકથા MGT-205 SY 8 View View
6. ગુજરાતી પ્રતિનિધિ કવિતા MGT-206 SY 8 View View
7. સાહિત્યમીમાંસા MGT-207 SY 8 View View
8. ભારતીય સાહિત્ય, વિશ્વ સાહિત્ય – કૃતિ પરિચય MGT-208 SY 8 View View
અ.નું. પાઠયક્રમનું નામ પાઠયક્રમ વર્ષ ક્રેડિટ SLM Syllabus
1. નવલકથાનું સ્વરૂપ MGT-01 FY 8 View View
2. ગુજરાતી પ્રતિનિધિ કવિતા MGT-02 FY 8 View View
3. ગુજરાતી ભાષાનું ધ્વનિતંત્ર અને રૂપતંત્ર MGT-03 FY 8 View View
4. નિબંધ MGT-04 FY 8 View View
5. સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો MGT-05 SY 8 View View
6. સાહિત્ય મિમાંસા MGT-06 SY 8 View View
7. ગુજરાતી ગદ્યના સીમાચિન્હો MGT-07 SY 8 View View
8. અનુવાદ (અંગ્રેજી અને હિન્દીમાંથી) MGT-08 SY 8 View View
  • સતત મૂલ્યાંકન : જ્યાં ત્રણ સ્વાધ્યાયકાર્યો ફાળવેલ છે ત્યાં શ્રેષ્ઠ બે અને જ્યાં બે સ્વધ્યાયકાર્યો ફાળવેલ છે, ત્યાં શ્રેષ્ઠ એકના મેળવેલ ગુણના સરેરાશ 40% કે ‘D’ ગ્રેડ મેળવવો આવશ્યક છે. તમામ સ્વાધ્યાય કાર્યોના ઉત્તરો લખીને સ્વાધ્યાયકાર્યોમાં ઉલ્લેખ કરેલ સ્થળે અને દર્શાવેલ સમય સુધીમાં મૂલ્યાંકનની કાર્યવાહી અર્થે રજૂ કરવા ફરજિયાત છે.
  • સત્રાંત પરીક્ષા :અભ્યાસક્રમ સફળતાથી પૂર્ણ કરવા માટે સત્રાંત પરીક્ષામાં પાઠ્યક્રમ દીઠ ઓછામાં ઓછા 40% અથવા ‘D’ ગ્રેડ મેળવવો આવશ્યક છે.
નોંધ : જે તે અભ્યાસક્રમમાં 4 ક્રેડિટના બે પાઠ્યક્રમ એકત્ર કરી શક્ય હોય ત્યાં 8 ક્રેડિટની ભેગી 3કલાકની પરીક્ષા લેવામાં આવશે.
  • સતત મૂલ્યાંકન : (ભારાંક – 30%)

દરેક પાઠ્યક્રમ સાથે નિયત થયેલ બધાજ સ્વાધ્યાયકાર્યો નિયત સમય મર્યાદામાં અને સત્રાંત પરીક્ષા પહેલા રજૂ કરવા ફરજિયાત છે.

  • સત્રાંત પરીક્ષા : (8 ક્રેડિટ : 70-ગુણ , 4 ક્રેડિટ : 35 ગુણ) ( ભારાંક -70%)

વિદ્યાર્થીએ માસ્ટર ઓફ આર્ટસ પ્રથમ, દ્વિતીય વર્ષમાં પ્રવેશ ઓગસ્ટ/ફેબ્રુઆરી માસમાં લેવાનો હોય છે. આ પ્રવેશ લીધા બાદ પહેલી પરીક્ષા ત્યાર પછીના જુલાઈ/જાન્યુઆરી માસમાં જ આપી શકશે. એટલે કે પ્રવેશ મેળવ્યા પછી એક વર્ષે પરીક્ષા આપી શકશે.

Name:

Designation:

Contact Number:

Timing:

Course Fee

for Male
Rs. 3800/-
for Female
Rs. 2700/-
Code: MGT
Credit: 64
Min-Duration
2 (Year)
Max-Duration
6 (Year)