Sr.No. | Name of the subject | Subject Code | Credit | SLM | Syllabus |
૧. | સંસ્કૃત ભાષા: સ્વરૂ૫ અને ૫રિચય | DSL-01 | 4 | View | View |
૨. | પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનો ૫રિચય | DSL-02 | 4 | View | View |
૩. | દર્શન સાહિત્ય, ધર્મશાસ્ત્ર અને વ્યાવહારિક વ્યાકરણ | DSL-03 | 4 | View | View |
૪. | સંસ્કૃત કાવ્ય વિવેચન અને ગુજરાતનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન | DSL-04 | 4 | View | View |
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે.
(૧) સતત મૂલ્યાંકન : (ભારાંક ૩૦%)
- દરેક પાઠયક્રમ સાથે નિયત થયેલ બધા જ સ્વાઘ્યાયક્રાર્યો નિયત સમયમર્યાદામાં અને સત્રાંત ૫રીક્ષા ૫હેલાં રજૂ કરવા ફરજિયાત છે.
(ર) સત્રાંત ૫રીક્ષા: (૪ ક્રેડિટ : ૩૫ ગુણ) (ભારાંક ૭૦%)
- વિદ્યાર્થી એક વર્ષના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
- જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી ચાર વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
- ચાર વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
- અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાયકાર્યોમાં અને સત્રાંત ૫રીક્ષામાં અલગ-અલગ ઓછામાં ઓછા ૩૬% અથવા "D" ગ્રેડ મેળવવો જરૂરી છે. એકંદરે ૪૫% ગુણ થશે નહિ તો ફકત સત્રાંત ૫રીક્ષા પૂન: આપી એકંદરે ૪૫% ગુણ પ્રાપ્ત કરવાના રહેશે. નિર્ધારીત સ્વાધ્યાયકાર્યો ફરજિયાત રજૂ કરવાના રહેશે.
Name:
Designation:
Contact Number:
Timing: