લખી વાંચી શકે તેવા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર
Sr.No. | Name of the subject | Subject Code | Credit | SLM | Syllabus |
૧. | યોગ-૫રિચય-મહર્ષિ ૫તંજલિ યોગદર્શનમ્ | CYS-01 | 8 | View | View |
૨. | શરીર વિજ્ઞાન-માનસિક સ્વાસ્થ્ય | CYS-02 | 8 | View | View |
૩. | અષ્ટાંગ યોગ-સ્વસ્થ જીવનચર્ચા | CYS-03 | 8 | View | View |
૪. | પ્રોયોગિક અભ્યાસક્રમ | CYS-04 | 8 | View | View |
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન નીચે મુજબ કરવામાં આવે છે.
(સત્રાંત ૫રીક્ષા : (8 ક્રેડિટ : 100 ગુણ, 4 ક્રડિટ: 50-ગુણ) (ભારાંક 100%)
- વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
- જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
- બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
- સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીએ સત્રાંત ૫રીક્ષામાં પાઠયક્રમ દીઠ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે.