ધોરણ ૧૦ + ૨ પાસ (અંગ્રેજી ભાષાની જાણકારી જરૂરી)
Sr.No. | Name of the subject | Subject Code | Credit | SLM | Syllabus |
૧. | સ્ત્રીનું ઋતુચક્ર અને ગર્ભાવસ્થા | CTBA-01 | 4 | View | View |
૨. | પ્રસૂતિ દરમ્યાન અને પ્રસૂતિ સંભાળ | CTBA-02 | 4 | View | View |
૩. | નવજાત શિશુ સંભાળ અને કુટુંબનિયોજન | CTBA-03 | 4 | View | View |
૪. | પ્રેકટીકલ ૫રીક્ષા | Practical | 8 | View | View |
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે.
(સત્રાંત ૫રીક્ષા : (8 ક્રેડિટ : 100 ગુણ, 4 ક્રડિટ: 50-ગુણ) (ભારાંક 100%)
- વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
- જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
- બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
- સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ પ્રેકટીકલ ૫રીક્ષામાં અને સત્રાંત ૫રીક્ષામાં પાઠયક્રમ દીઠ ઓછામાં ઓછા 50% અથવા "C" ગ્રેડ મેળવવો જરૂરી છે. એકંદરે50% ગુણ થશે નહિ તો ફકત સત્રાંત ૫રીક્ષા પુન: આપી સરેરાશ 50% ગુણ પ્રાપ્ત કરવાના રહેશે.