Certificate In Panchayati Raj In Gujarat (CPRG)

Certificate In Panchayati Raj In Gujarat (CPRG)

આ કોર્ષના માધ્યમથી ખાસ કરીને સરપંચો પંચાયતી રાજ અંગેની પાયાની સમજ મેળવશે. સ્થાનિક સ્વશાસનમાં પોતાની ભૂમિકા શું છે? તે માટે તેણે શું કરવાનું છે? કઈ રીતે કરવાનું છે? તે સમજવા માટે સજ્જ અને કટિબદ્ધ બનશે. ગ્રામીણ વિકાસને વેગ આપવા અને "સર્વે સન્તુ સુખિન: સર્વે સંતુ નિરામય” ના ખ્યાલને વાસ્તવમાં ચરિતાર્થ કરવા માટે તથા ગાંધીજીએ કલ્પેલ "રામરાજ્ય” ની કલ્પના સાકાર કરવા માટે આ પ્રકારનો અભ્યાસક્રમ પ્રાથમિક દ્રષ્ટિએ ખુબ ઉપયોગી બની રેહશે. આ અભ્યાસક્રમ હાલમાં કાર્યરત સરપંચ તથા આગામી સમયમાં જે સરપંચ તરીકે કાર્ય કરવા ઈચ્છે છે તે સૌને ઉપયોગી થશે. આ અભ્યાસક્રમને ફક્ત બહેનો પુરતો સીમિત ન રાખતા સમગ્ર સમાજ તેમાં ભાગીદારી નોંધાવે તે રીતે ઘડવામાં આવેલ છે.

ધોરણ 08 પાસ

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
1. પંચાયતી રાજનો પરિચય CPRG-01 4 View View
2. પંચાયતી રાજની સમિતિઓ અને અગત્યના બંધારણીય સુધારાઓ CPRG-02 4 View View
3. પંચાયતી રાજનું માળખું CPRG-03 4 View View
4. લોકભાગીદારી અને કલ્યાણકારી યોજનાઓ CPRG-04 4 View View
5. ફિલ્ડ વર્ક CPRG-05 4 View View

સમયગાળો: લઘુત્તમ 06 માસ, મહત્તમ 02 વર્ષ

ચાર પેપર થીયરીના અને પાંચમું પેપર ફિલ્ડ વર્ક, દરેક પેપરના 50 ગુણ રેહશે. કુલ 250 માર્કસનો કોર્ષ થશે.

પેપર દીઠ 36% રેહશે.

Name:

Designation:

Contact Number:

Timing:

Course Fee

for Male
Rs. 1000/-
for Female
Rs. 800/-
Code: CPRG
Credit: 20
Min-Duration
6 (Month)
Max-Duration
2 (Year)