B.A., B.Com. અથવા ૧૨ ધોરણ ઉર્તીર્ણ સાથે ૦૩ વર્ષનો NGO નો અનુભવ અને ધોરણ ૧૦ પછી બે કે વધુ વર્ષના સરકાર માન્ય ડિપ્લોમાની પદવી અને ૩ વર્ષનો NGO નો અનુભવ.
Sr.No. | Name of the subject | Subject Code | Credit | SLM | Syllabus |
૧. | NGO સંચાલન ૫રિચય | BMS-001 | 4 | View | View |
૨. | વ્યવસ્થા૫નના કાર્યો | BMS-002 | 4 | View | View |
૩. | સ્વાસ્થ્ય સંભાળ વ્યવસ્થા૫ન | BMS-003 | 4 | View | View |
બિનસરકારી સંસ્થાઓ ઓળખવાનો સં૫ર્ક કાર્યક્રમ ૭ દિવસનો દરેક વિદ્યાર્થી માટે ફરજીયાત રહેશે. જેનું સર્ટિફિકેટ જ તે સંસ્થાએ પ્રમાણિત કરીને આ૫વાનુ રહેશે. આ સં૫ર્ક કાર્યક્રમ આ ક્ષેત્રમાં કાર્યરત કાર્યક્રતાઓ તેમજ ભવિષ્યમાં કામ કરવા માંગતાં કા્રયકર્તાઓને અવ્યકત શિક્ષણ માટેનું મંચ પુરુ પાડશે.
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન નીચે મુજબ કરવામાં આવે છે.
સત્રાંત પરીક્ષા : (૮ ક્રેડિટ :૧૦૦ ગુણ, ૪ ક્રેડિટ : ૫૦ ગુણ ) (ભારાંક 100%)
- વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત પરિક્ષા આપી શકશે.
- જો એક પરિક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત પરિક્ષા વિધાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકુતા મુજબ આપી શકશે.
- બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પુન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
- સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સંબંધિત પરિક્ષામાં પાઠ્યક્રમદીઠ ઓછામાં ઓછા 36% ગુણ અથવા "D” ગ્રેડ મેળવવાનો રહશે.