Certificate in Journey of First One Thousand Days of Life - CJFTDL

Certificate in Journey of First One Thousand Days of Life - CJFTDL

  • સર્ટીફીકેટ ઇન જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસોની સફર
  • અભ્યાસક્રમની ભાષા : ગુજરાતી અને અંગ્રેજી.
  • અભ્યાસક્રમનો સમયગાળો : લઘુત્તમ 6 માસ, મહત્તમ 2 વર્ષ (વર્ષમાં બે વાર પ્રવેશ)

કોઈપણ શાખામાં સ્નાતક થયેલા વ્યક્તિ, પેરામેડીકલ કોર્સ કરેલ જેવા કે નર્સિંગ, ફીમેલ હેલ્થ વર્કર, એ.એન.એમ., ફાર્માસીસ્ટ, લેબ ટેક્નિશિયન, કાર્યરત આશા

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
1. સગર્ભાવસ્થા CJFTDL-01 4 View View
2. શૈશવ CJFTDL-02 4 View View
3. સર્વાગી સંભાળ CJFTDL-03 4 View View
4. પ્રથમ હજાર દિવસોની સફર-પ્રાયોગિક કાર્ય CJFTDL-04 4 View View
  • સત્રાંત પરીક્ષા : પરીક્ષામાં થીયરીના ત્રણ પેપર હશે. જેમાં બહુવિકલ્પી પ્રશ્નો, જોડકા, ખાલી જગ્યાઓ તેમજ હા કે ના માં જવાબ આપી શકાય તેવા હેતુલક્ષી પશ્નો હશે. તેવી રીતે પ્રાયોગિક વિષયની પરીક્ષાનું પણ એક પ્રશ્નપત્ર હશે.
  • સફળતાનું ધોરણ: ઉત્તિર્ણ થવા દરેક વિદ્યાર્થીએ સત્રાંત પરીક્ષામાં 50% ગુણ મેળવવાના રહેશે.

Course Fee

Rs. 1900/-
Code: CJFTDL
Credit: 16
Min-Duration
6 (Month)
Max-Duration
2 (Year)