Certificate in Nechropethi (CIN)

Certificate in Naturopathy (CIN)

  • કુદરતી શક્તિઓ સાથે તાલમેલ મીલાવી આરોગ્યપ્રદ જીવન પ્રાપ્ત કરાવવાનો હેતુ છે.
  • ભારતવર્ષનું જનજીવન ગ્રામ્ય વિસ્તારમાં રહેલું છે. ગ્રામ્યજનો વૈજ્ઞાનિક પધ્ધતિથી કુદરતી તત્વનો ઉપયોગ કરી રોગમુક્ત થઇ શકે. ગ્રામજીવનમાં અચાનક ફેલાતા કોલેરા, શ્વાસ, ચામડીના રોગ જેવી બિમારીનો સામનો કરવાની જાણકારી મળી શકે સૈધ્ધાંતિક સાથે પ્રાયોગિક નૈસર્ગોપાર અભ્યાસક્રમ ઉપયોગી છે.

લખી વાંચી શકે તેવા 18 વર્ષ કે તેથી વધુ ઉમર

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
૧. નૈસર્ગો૫ચારના સિદ્ધાંતો CIN-01 8 View View
૨. નૈસર્ગો૫ચાર દ્વારા ચિકિત્સા CIN-02 8 View View
૩. શરીર વિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્ય CIN-03 8 View View
૪. નૈસર્ગો૫ચાર પ્રાયોગિક CIN-04 8 View View

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન નીચે મુજબ કરવામાં આવે છે.
(સત્રાંત ૫રીક્ષા : (8 ક્રેડિટ : 100 ગુણ, 4 ક્રડિટ: 50-ગુણ) (ભારાંક 100%)

  • વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
  • જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
  • બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ પ્રાયોગિક પરીક્ષા અને સત્રાંત પરીક્ષામાં પાઠ્યક્રમ દીઠ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે.

Course Fee

Rs. 4,200/-
Code: CIN
Credit: 32
Min-Duration
6 (Month)
Max-Duration
2 (Year)