Certificate in Human Rights (CHR)

Certificate in Human Rights (CHR)

Attention: As of Now the New Admissions are Closedbaou_new

  • સમાજમાં માનવ અધિકાર અંગે જાગૃતિ લાવવી.
  • સમાજમાં નબળા અથવા કચડાયેલા વર્ગ માટે લડતા શિક્ષિતોને વધારે માહિતી આપી સશક્ત કરવા માટે.
  • સમાજના વંચિત જનસમુહને સક્ષમ બનાવવા, વિશેષ કરીને મહિલાઓને જાગૃત કરી સમાજમાં રહેલી અસમાનતા દૂર કરવા.
  • સમાજની અંદર બાળ મજુરી તેમજ બીજી અનેક બદીઓ દૂર કરી શિક્ષણનું સ્તર સુધારવા માટે.

ધોરણ 10+2 અથવા સમકક્ષ પરીક્ષા પાસ, સમકક્ષતામાં ધોરણ ૧૦ પાસ કર્યા પછી ITI ના બે કે તેથી વધુ વર્ષ ના માન્યતા પ્રાપ્ત કોર્ષ સાથે.

Sr.No. Name of the subject Subject Code Credit SLM Syllabus
૧. માનવ અધિકાર : સમાજ અને વિકાસ CHR-01 6 View View
૨. માનવ અધિકાર અને ભારત CHR-02 6 View View
૩. રોજિંદા જીવનમાં માનવ અધિકાર:આપણે શું કરી શકીએ ? CHR-03 4 View View

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે
(સત્રાંત ૫રીક્ષા : (6 ક્રેડિટ : 70-ગુણ ,4 ક્રેડિટ : 50-ગુણ) (ભારાંક 100%)

  • વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
  • જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
  • બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ સત્રાંત પરિક્ષામાં પાઠ્યક્રમ દીઠ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે.

Course Fee

for Male
Rs. 1400/-
for Female
Rs. 1000/-
Code: CHR
Credit: 16
Min-Duration
6 (Month)
Max-Duration
2 (Year)