Sr.No. | Name of the subject | Subject Code | Credit | SLM | Syllabus |
૧. | પૃથ્વી તથા પૃથ્વીનું વાતાવરણ | CEA-01 | 4 | View | View |
૨. | પ્રદુષણ અને ૫ર્યાવરણના પ્રશ્નો તથા જાળવણી | CEA-02 | 4 | View | View |
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન નીચે મુજબ કરવામાં આવે છે.
(સત્રાંત ૫રીક્ષા) : (૪ ક્રેડિટ : ૫૦ ગુણ) (ભારાંક ૧૦૦%)
- વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
- જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
- બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
- સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીએ સત્રાંત ૫રીક્ષામાં પાઠયક્રમ દીઠ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે.