ધોરણ : ૭ પાસ તથા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર
Sr.No. | Name of the subject | Subject Code | Credit | SLM | Syllabus |
૧. | સુરક્ષિત સગર્ભાવસ્થા અને પ્રસુતિ માટેની તૈયારી | CCBP-01 | 4 | View | View |
૨. | બાળકના વૃધ્ધિ, વિકાસ, આહાર અને પોષણ, રસીકરણ, સામાન્ય શારીરિક તકલીફો અને ઉપાય | CCBP-02 | 4 | View | View |
૩. | બાળકોની માનસિક સમસ્યા અને સામાજિકરણની પ્રક્રિયા | CCBP-03 | 4 | View | View |
૪. | વિશેષ સંભાળની જરૂરિયાતવાળા (વિકલાંગ) બાળકો અને મા-બાપ | CCBP-04 | 4 | View | View |
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે.
(સત્રાંત ૫રીક્ષા : (8 ક્રેડિટ : 100 ગુણ, 4 ક્રડિટ: 50-ગુણ) (ભારાંક 100%)
- વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
- જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
- બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
- સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીએ સત્રાંત ૫રીક્ષામાં પાઠયક્રમ દીઠ 50% અથવા "C" ગ્રેડ મેળવવાનો રહેશે.