Default
Color
A+
A
A-
Screenreader Access
Skip to Main Content
Center Login
Result
Downloads
Career
RTI
Toll Free : 1800 233 1020
Search
Search Button
Settings
Recognised by UGC-DEB, Accorded with 12(B) status by UGC
×
BAOU Live
Home
Student Life
Admission
Apply Online
Print
Share
Admission Term July-2025
અગત્યની સૂચના
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા (UG & PG) પ્રવેશ મેળવવા ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ (Gujarat Common Admission Service-GCAS ) પોર્ટલ લોન્ચ કરેલ છે. જે અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માંગતા પ્રવેશાર્થીઓએ સ્નાતક, અનુસ્નાતક કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા GCAS પોર્ટલ દ્વારા કરવાની રહેશે. GCAS પોર્ટલમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ BAOUની વેબસાઈટ પર આપેલ Admission લીંક પર લોગ ઇન કરી આગળની ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની રહેશે.
સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોેે માટે GCAS મારફત પ્રવેશ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ છે જેની સૌ પ્રવેશાર્થીઓએ નોંધ લેવી.
UG/PG અભ્યાસક્રમોમાં BAOU પોર્ટલ પર કોર્સ ફી તથા અન્ય વિગત ભર્યા બાદ જ એડમીશન ફોર્મ સંપૂર્ણ ભરેલ ગણાશે.
ABC ID : UGCના પત્ર ક્રમાંક D.O. No. F. 1-50/2021 (ABC/NAD) 21st February, 2023 થી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC ID) એડમીશન ફોર્મ ભરતી વખતે ફરજિયાત કરવામાં આવેલ છે. જો આપની પાસે ABC ID ના હોય તો નીચે આપેલ લીંક પરથી ABC ID જનરેટ કરી શકશો. ABC ID જનરેટ કરવા માટે આપનું આધાર કાર્ડ આપના મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. ABC ID જનરેટ થયા બાદ જ ઈ-પીન મેળવવો.
આપ જે સેન્ટર પસંદ કરશો તે સેન્ટરમાં નિયત સંખ્યા ન થાય તો આપને તેની નજીકનું અન્ય સેન્ટર રીપોર્ટીંગ સેન્ટર તરીકે ફાળવવામાં આવશે. સ્વાધ્યાય કાર્ય, પુસ્તકો તથા અન્ય કામગીરી માટે આપે રીપોર્ટીંગ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે.
UG & PG Eligibility/Fees Stucture
GCAS Help Center
GCAS Registration Fees 300/-
GCAS ના પોર્ટલમાં સહાયતા માટે સંપર્ક કરવો
Email-id:- support-gcas@gujgov.edu.in
Technical Support:- 07923277360
Under Graduate(UG) & Post Graduate(PG) Program
Help :
Step-by-Step Admission Application Manual
Step-01 :
ABC ID જનરેટ કરવા અહીં ક્લિક કરો
Step-02 :
DEB ID જનરેટ કરવા અહીં ક્લિક કરો
Step-03 :
GCAS Registration (UG & PG Course) Click Here
(GCAS પર રજીસ્ટ્રેશન કર્યાં બાદ ૬ કલાક પછી નીચે ની લીંક Step-04 પર એડમીસન ની પ્રક્રિયા પૂર્ણ કરવી.)
Step-04 :
Apply UG|PG Admission Click Here
Certificate/Diploma Courses(Certificate & Diploma Admission Term : July-2025)
Apply Admission Click Here
Anti-Ragging
The following are the link for undertaking
ટ્રાન્સજેન્ડર માટેનું પ્રવેશ ફોર્મ
ટ્રાન્સજેન્ડર માટેનું પ્રવેશ ફોર્મ સુચના
ટ્રાન્સજેન્ડર માટેનું પ્રવેશ ફોર્મ
Swayam Portal પર MOOCs અભ્યાસક્રમ અંતર્ગત સ્નાતક/અનુસ્નાતકના અભ્યાસક્રમ સાથે કરી શકાય તેવા વિવિધ બિનતકનીકી અભ્યાસક્રમોની યાદી
SWAYAM Course
IIM-B Course Details
IGNOU SWAYAM Course
NPTEL Course
Consortium for Educational Communication Course
સરકારી નોકરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ માટે
CCC અને CCC+ અભ્યાસક્રમની તાલીમ અને પરીક્ષા અંગે
Fee refund policy
Fee refund policy
Quick Links
Admission
B.Ed. Admission
Pre-Admission Details
Post Admission
Apply Online
MOOCs Swayam Portal Course
Notification
Credit Transfer
Application Form
e-prospectus
Ph.D. Admission 2024-25
B.Ed. Admission 2024-25
Online Programme
Announcements
Label
All
News
Tender
Circular
Notification
Government Resolutions
Read More
Important Dates
Label
All
News
Tender
Circular
Notification
Government Resolutions
Read More