Monthly CCC CCC Plus In-service Exam (Only Ahmedabad)

અગત્યની સૂચના
અગત્યની સૂચના
  • 1. યુનિવર્સીટી દ્વારા CCC/CCC+ In-Services ની પરીક્ષા નું આયોજન પ્રતિ માસ કરવામાં આવશે. જેમાં 50 થી વધુ સરકારી કર્મચારીઓની નોંધણી થયા બાદ માસના કોઈ એક રવિવારે પરીક્ષા નું આયોજન કરવામાં આવશે.
  • 2. પ્રતિ માસ પરીક્ષાના આયોજન માં ફક્ત અમદાવાદ ખાતે સરકારશ્રી દ્વારા નક્કી થયેલ પરીક્ષા કેન્દ્ર 0128 - Umiya Arts College, Sola, Ahmedabad ખાતે આપવાની રહેશે.
  • 3. પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન માધ્યમથી ભરવું ફરજીયાત છે.
  • 4. જે કર્મચારીઓ દ્વારા માસિક પરીક્ષાનું ફોર્મ ભરવામાં આવશે તેઓને ફક્ત માસિક પરીક્ષાના નિયમો લાગુ પડશે.
  • 5. કર્મચારીઓને પરીક્ષા અંગેની જાણ રજીસ્ટ્રેશન કરેલ મેઈલ દ્વારા કરવામાં આવશે તથા સમયાંતરે વેબસાઈટ પર મુકવામાં આવશે.