B.Ed._Spl.B.Ed. Admission

સ્પે.બી.એડ. પ્રવેશ-૨૦૨૧ માટેની પ્રવેશ પ્રક્રિયા તા.11/01/ 2022ના રોજ રાખવામાં આવેલ હતી, જે પ્રવેશાર્થીઓ તે દિવસે હાજર રહી શકેલ ન હોય તે પ્રવેશાર્થીઓએ તા.21/01/2022 સુધીમાં કાર્યાલય સમય દરમિયાન પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જે માટે તેઓએ નિયત ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ જ લાવવાનો રહેશે, અન્ય કોઈપણ રીતે ફી સ્વીકારવામાં આવશે નહિ. ડિમાન્ડ ડ્રાફ્ટ
'ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી'ના નામનો લાવવાનો રહેશે.

SPl.B.Ed. Entrance Exam Call Letter/Result-2021

Spl.B.Ed. Admission

Spl.B.Ed. Query List

સ્પે.બી.એડ.2021 પ્રવેશ ફોર્મમાં લાયકાત મુજબ પ્રમાણપત્રો પ્રવેશ ફોર્મ સાથે જોડેલ નથી તેવા ઉમેદવારોના પ્રવેશ ફોર્મ ક્વેરીમાં મૂકવામાં આવેલ છે. સદર યાદીને આપવામાં આવેલ કવેરીને દિન-3 માં પૂર્તતા કરવાની રહેશે અન્યથા પ્રવેશ પરીક્ષા પૂર્ણ કરી મેરીટમાં આવ્યા બાદ પણ તે ઉમેદવાર સ્પે.બી.એડ. પ્રવેશ માટેનો હકદાવો રહેશે નહિ.

ખૂટતા પ્રમાણપત્રો USER ID સાથે આ ઈ-મેલ આઈ ડી edu@baou.edu.in પર મોકલવા.

  • View Query List
  • સ્પે.બી.એડ.-2021 પ્રવેશ ફોર્મમાં લાયકાત મુજબના પ્રમાણપત્રો ન જોડેલ/ લાયકાત ન ધરાવતા ઉમેદવારોના કારણ સાથેની યાદી
  • View Cancel List

Quick Links

Announcements

Important Dates