Apply Online

Admission Term July-2026

Under Graduate (UG) & Post Graduate (PG) Program (ODL Mode)

જુલાઈ-2026 પ્રવેશની અંતિમ તારીખ : 31/08/2026
નોંધ: UG | PG અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે નીચે દર્શાવેલ તમામ સ્ટેપ્સ પૂર્ણ કરવા ફરજીયાત છે.
નોંધ: સ્ટેપ-3 GCAS ફોર્મ ભર્યા બાદ BAOU સ્ટેપ-4 પરનું ફોર્મ ભરવાનું રહેશે. Step-04 પૂર્ણ કર્યા બાદ આપના ફોર્મ અને ડોક્યુમેન્ટ્સની ઓનલાઇન વેરિફિકેશનની તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ પ્રવેશ કન્ફર્મેશન મળશે. (પ્રવેશ ફોર્મ/ડોક્યુમેન્ટની હાર્ડ કોપી સબમિટ કરાવવાની જરૂર નથી)

GCAS Help Center

  • "GCAS-Student Application Download"
  • 📝 GCAS Mobile Application Link
  • GCAS Help Center PDF
  • GCAS Registration Fees For General Category : Rs.300/-
  • GCAS Registration Fees For SC / ST / SEBC / EWS / PwBD Category : Rs.150/-
  • GCAS ના પોર્ટલમાં સહાયતા માટે સંપર્ક કરવો
  • Email-id : support-gcas@gujgov.edu.in
  • Technical Support : 07923277360

Under Graduate (UG) & Post Graduate (PG) Online Program (OL Mode)

Online Program (OL) Student Re-registration

Promotee / Re-registration Students

July-2026 પ્રવેશ સત્ર માટે વિદ્યાર્થીએ નીચેની લીંક પર એપ્લાય કરવાનું રહેશે.
નોંધ : Vocational & Professional Courses ના વિદ્યાર્થી એ જો ઓગષ્ટ-૨૦૨૪ પહેલા પ્રવેશ મેળવેલ હોય તો નીચે આપેલ લીંક દ્વારા એપ્લાય કરવું. અન્ય વિદ્યાર્થીઓએ ઉપરોકત લીંક દ્વારા એપ્લાય કરવાનું રહેશે.
Vocational & Professional Courses ના વિદ્યાર્થી માટે અલગ લીંક ઉપયોગ કરવી.

Fee Refund Policy

Quick Links

Announcements

Important Dates