Apply Online

August 2022 Admission Open

Instructions

પ્રવેશ ફીની સાથે ડિગ્રી ફી લેવા બાબત સૂચના:

  • જુલાઈ-૨૦૨૨ પ્રવેશ સત્રથી માસ્ટર, બેચલર અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ અંતિમ વર્ષ/અંતિમ સેમેસ્ટરની પ્રવેશ ફીની સાથે ડિગ્રી ફી રૂ.૨૦૦/- પણ ભરવાની રહેશે. baou_new

નવા પાઠ્યક્રમ કોડ બાબત સૂચના

  • ફેબ્રુઆરી-૨૦૨૨ પ્રવેશ સત્ર અન્વયે ગુજરાતી, સમાજશાસ્ત્ર અને સંસ્કૃત વિષયના TYBAના પાઠ્યક્રમ કોડ નવા આપવામાં આવેલ છે. ફક્ત ગુજરાતી, સમાજશાસ્ત્ર અને સંસ્કૃત વિષયમાં જે વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી-૨૦૨૦ માં પ્રથમ વર્ષમાં, ફેબ્રુઆરી-૨૦૨૧ માં દ્વિતીય વર્ષમાં અને ફેબ્રુઆરી-૨૦૨૨ માં તૃતીય વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને જ TYBAના નવા કોડ લાગુ પડશે.baou_new
  • ફેબ્રુઆરી-૨૦૨૨ પ્રવેશ સત્ર અન્વયે હિન્દી વિષયના FYBAના પાઠ્યક્રમ કોડ નવા આપવામાં આવેલ છે. જેની વિગત આ સાથે સામેલ છે. જે મુજબ લાગુ પડતા વિદ્યાર્થીઓએ સેન્ટર પરથી નવા કોડ મુજબ પુસ્તકો મેળવવાના રહેશે, સ્વાધ્યાયકાર્ય પણ તે મુજબ લખવાના રહેશે તથા પરીક્ષા ફોર્મ પણ નવા કોડ મુજબ ભરવાનું રહેશે. લાગુ પડતા વિદ્યાર્થીઓએ વેબસાઈટ પરથી એડમીશન લેટર ડાઉનલોડ કરી તેમાં આપેલ વિષયો તથા તેના કોડ ચેક કરી લેવાના રહેશે.
  • નીચે આપેલ લીંક પરથી આપને જૂના તથા નવા કોડ અંગેની માહિતી મળી રહેશે.
  • View Subject Codebaou_new

ePIN Generate (Vocational/Certificate/Diploma/Graduation/P.G.Courses Courses(Only First Year Students)

New Admission (Vocational/Certificate/Diploma/Graduation/P.G.Courses Courses)

Promotee - Registration Students (2nd Year, 3rd Year, 2nd Sem, 3rd Sem, 4th Sem, 5th Sem, 6th Sem)

Swayam Portal પર MOOCs અભ્યાસક્રમ અંતર્ગત સ્નાતક/અનુસ્નાતકના અભ્યાસક્રમ સાથે કરી શકાય તેવા વિવિધ બિનતકનીકી અભ્યાસક્રમોની યાદી

Center Login For Admission


સરકારી નોકરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને બઢતી/ઉચ્ચતર પગાર ધોરણ માટે CCC અને CCC+ અભ્યાસક્રમની તાલીમ અને પરીક્ષા અંગે

Quick Links

Announcements

Important Dates