Certificate in Environment Awareness (CEA)

Certificate in Environment Awareness (CEA)

  • ૫ર્યાવરણ વિષે લોકોમાં જાગૃતિ લાવવા

૧૦ પાસ

Code: CEA | Credit: 8Min-Duration : 6 (Month) | Max-Duration : 2 (Year)
Sr.No.Name of the subjectSubject CodeCreditSLMSyllabus
Material Fee: --Exam Fee: --
૧.પૃથ્વી તથા પૃથ્વીનું વાતાવરણCEA-014ViewView
૨.પ્રદુષણ અને ૫ર્યાવરણના પ્રશ્નો તથા જાળવણી CEA-024ViewView

વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન બે રીતે કરવામાં આવે છે
(સત્રાંત ૫રીક્ષા) : (૪ ક્રેડિટ : ૫૦ ગુણ) (ભારાંક ૧૦૦%)

  • વિદ્યાર્થી છ માસના સમયગાળાના અંતે સત્રાંત ૫રીક્ષા આપી શકશે.
  • જો એક સત્રાંત ૫રીક્ષામાં સફળ ન થાય તો સંબંધિત પાઠયક્રમોની સત્રાંત ૫રીક્ષા વિદ્યાર્થી બે વર્ષના સમયગાળા દરમ્યાન પોતાની અનુકૂળતા મુજબ આપી શકશે.
  • બે વર્ષના સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર વિદ્યાર્થીને પૂન:નોંધણી કરાવવી ૫ડશે. જે માટે નિયત કરેલી ફી પુન:ભરવાની રહેશે.
  • સફળતાનું ધોરણ: અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીએ સત્રાંત ૫રીક્ષામાં પાઠયક્રમ દીઠ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે.

Course Fee

for Male
Rs. 1200/-
for Female
Rs. 800/-